VIDEO: ચેન્નાઈને ચેમ્પિયન બનાવ્યા બાદ જાડેજાએ ખુલ્લેઆમ રિવાબા પ્રત્યે દેખાડ્યો પ્રેમ, જોઈ લો
IPL 2023 Final: મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2023ની ફાઇનલમાં રવિન્દ્ર જાડેજાના છેલ્લા બે બોલમાં સિક્સ અને ફોરના આધારે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવીને પાંચમી વખત IPL ટાઇટલ જીત્યું. ચેન્નાઈ સુપર કિંગ્સને ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લા બે બોલમાં જીતવા માટે 10 રનની જરૂર હતી, પરંતુ ક્રીઝ પર ઉભેલા રવિન્દ્ર જાડેજાએ હાર માની નહીં.
Ravindra Jadeja and Rivaba: મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023ની ફાઇનલમાં રવિન્દ્રના છેલ્લા બે બોલમાં છગ્ગા અને ચોગ્ગાના આધારે ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવીને પાંચમી વખત IPL 2023નો ખિતાબ જીત્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સને ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લા બે બોલમાં જીતવા માટે 10 રનની જરૂર હતી, પરંતુ ક્રીઝ પર ઉભેલા રવિન્દ્ર જાડેજાએ હાર માની નહીં. છેલ્લી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ પાંચમા બોલ પર લોંગ ઓફ પર સિક્સર ફટકારી હતી.
સોશિયલ મીડિયા પર રાતોરાત સ્ટાર બની ગયો હાર્દિકનો આ ખેલાડી, તોડી દીધું ધોનીનું સપનું!
Desi Jugaad ના સહારે 'પિચનું નિરીક્ષણ' કરવા જઇ રહેલા એમ્પાયર, લોકો લઇ રહ્યા છે મજા
Shubman Gill નો આઇપીએલમાં વધુ એક મોટો રેકોર્ડ, વિરાટને પાછળ છોડી બન્યો નંબર 1
Best Mileage વાળી બાઇક જોઇએ? આ 10 માંથી કોઇપણ ખરીદી લો, 70KM થી વધુ દોડશે
Gabbar Is Back જેવો રિયલ સીન: બાળકના મોત બાદ પૈસા ન ખૂટ્યા ત્યાં સુધી થતો રહ્યો ઈલાજ
Divorce: જીવનસાથીને લાંબા સમય સુધી સેક્સ ન કરવા દેવું એ ક્રૂરતા, મળી શકે છે છૂટાછેડા
'પતિની ગેરહાજરીમાં પુત્રવધૂને સાસરીમાં રહેવા માટે મજબૂર ન કરી શકાય', રહી શકે પિયરમાં
ધોની સાથે પણ મુલાકાત કરી હતી
રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા પણ મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સના કરિશ્માઈ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મળી હતી. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે વાત કરતી જોવા મળી રહી છે. કેટલાક ચાહકો આ વાતચીતને જાડેજા-ધોનીની લડાઈના સમાધાન સાથે જોડીને જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરની ક્વોલિફાયર-1 મેચ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર રવીન્દ્ર જાડેજાની એક વાત પર ગુસ્સે થઈ ગયા હતા. મેચ બાદ જાડેજાએ 'કર્મ'ને લઈને એક ટ્વિટ કર્યું હતું. આ મામલે જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેના કારણે ચર્ચાનું બજાર ગરમાયું હતું.
ક્યારે-કેવી રીતે ક્યાં મળશે 75 રૂપિયાનો વિશેષ સિક્કો? અહીં જાણો તમામ પ્રશ્નોના જવાબ
WhatsApp પર વીડિયો કોલનું આવ્યું નવું ફીચર,હવે પોતાની સ્ક્રીન પણ શેર કરી શકશે યૂઝર્સ
Taarak Mehta Ka Ooltah Chashmah ની જૂની 'સોનુ' થઈ ગઈ મોટી,આ વ્યક્તિ લવઅફેરની ચર્ચાઓ!
શું તમે પણ ઉનાળામાં રોજ દહીં ખાઓ છો? ભૂલથી પણ ન કરો આ કામ , નહીં તો વધશે મુશ્કેલીઓ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube