નવી દિલ્હી: લોકડાઉનનો તબક્કો હવે પૂરો થઈ ગયો છે અને તેની અસર પણ દરેક જગ્યાએ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં સેલિબ્રિટીઝ્સે પણ ઘરની બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે. લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયાના યુવા ક્રિકેટર સંજુ સેમસન, જે ઘરની બહાર આવ્યો છે, તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર આ તે દરમિયાનનો એક એવો ફોટો શેર કર્યો છે, તે જોઈને તમારા મનમાં ધાર્મિક તરંગ ઉભરાશે અને તમને રામાયણની યાદ આવી જશે. ત્યારબાદ તમે પણ બોલી ઉઠશો 'જય શ્રીરામ'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube