નવી દિલ્હીઃ  India women vs South Africa women t20 match: સાઉથ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યુવા ખેલાડી શેફાલી વર્મા (Shafali Verma)ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરવાની તક મળી છે. આ પર્દાપણની સાથે શેફાલી ભારતની પ્રથમ ક્રિકેટ ખેલાડી બની ગઈ જેણે સૌથી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં પર્દાપણ કર્યું છે. 


સૌથી નાની ઉંમરે ટી20 ક્રિકેટમાં પર્દાપણ કર્યું શેફાલી વર્માએ
શેફાલી વર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું પર્દાપણ 15 વર્ષ 239 દિવસની ઉંમરમાં કર્યું છે. શેફાલી વર્મા હવે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં પર્દાપણ કરનારી સૌથી નાની ઉંમરની પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર