નવી દિલ્હીઃ IPL-12ને લઈને શાહરૂખ ખાનની ટીમ કોલકત્તાની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. ટીમના તમામ ખેલાડીઓ મેદાન પર મહેનત કરી રહ્યાં છે. શાહરૂખે કોલકત્તાના ફેન્સને નવો નારો આપતા કહ્યું કે, તમે અમને સપોર્ટ કરો અમે તમારા માટે રમશું. તેમણે ટ્વીટ કરી છેલ્લા દમ સુધી, છેલ્લા રન સુધી સપોર્ટ કરવાની અપીલ કરી છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર