Samarjitsinh Ranjitsinh Gaekwad: ક્રિકેટની વાત આવે એમાંય અમીર ક્રિકેટરોની વાત આવે તો આપણાં એટલેકે, બીસીસીઆઈના મોટાભાગના ક્રિકેટર પૈસાદાર છે. એડ થી પણ તેઓ તગડી કમાણી કરી રહ્યાં છે. તે દરેક પાસે આલિશાન મકાન છે. હવે ઘરની વાત કરીએ તો ભારતમાં સૌથી આલિશાન ઘર પૈકી એક એવું ઘર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું છે. જે તેમણે મુંબઈમાં બનાવ્યું છે. પણ અહીં વાત કરીશું એક એવા ગુજરાતી ક્રિકેટરની જેમના ઘરની સામે અંબાણીના મકાનના ચણા પણ ના આવે...આ અમે નથી કહી રહ્યાં પણ પરિસ્થિતિ ખુદ એ દિશા તરફ ઈશારો કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાણી કરતા પણ મોટું છે આ ગુજરાતી ક્રિકેટરનું ઘરઃ
ઉલ્લેખનીય છેકે, ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી કમાણીના મામલામાં વિશ્વનો સૌથી અમીર ક્રિકેટર છે. પરંતુ એક અન્ય ક્રિકેટર છે જે માત્ર કોહલી જ નહીં પરંતુ સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીથી પણ વધુ અમીર છે. એટલું જ નહીં તેમનું ઘર દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર કરતા પણ મોટું છે અને આ પૂર્વ ક્રિકેટરનું નામ છે સમરજિત સિંહ રણજીત સિંહ ગાયકવાડ. પૂર્વ ભારતીય ક્રિકેટર સમરજીત સિંહ રણજીત સિંહ ગાયકવાડનું ઘર મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતા અનેકગણું મોટું છે અને તેની કિંમત પણ એન્ટિલિયા કરતા ઘણી વધારે છે. તેમની સંપત્તિ વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને એમએસ ધોની કરતા પણ વધારે છે. 


અંબાણીના ઘરની વિશે્ષતાઃ
તેમનું ઘર વિશ્વના સૌથી મોંઘા મકાનોમાંનું એક છે. જેનું નામ એન્ટેલિયા છે. જે ભારતની સાથે એશિયાનું સૌથી મોંઘું ઘર છે. પરંતુ, શું તમે જાણો છો કે પૂર્વ ક્રિકેટરનું ઘર અંબાણીના 27 માળના એન્ટિલિયા કરતાં અનેકગણું મોટું છે અને તેની કિંમત પણ એન્ટિલિયા કરતાં ઘણી વધારે છે. એટલું જ નહીં આ પૂર્વ ક્રિકેટરની સંપત્તિ વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને એમએસ ધોની કરતા પણ વધુ છે. ચાલો તમને એ પણ જણાવીએ કે આ પૂર્વ ક્રિકેટર્સ કોણ છે અને તેમની પાસે કેટલી પ્રોપર્ટી છે.


ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વર્ષ  2023માં પોતાની કમાણીને લઈને ચર્ચામાં રહ્યો હતો. તે સમયે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ 1000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનો માલિક છે. આજની તારીખમાં એ આંકડો લગભગ 1200 કરોડની પાર પણ પહોંચી ચુક્યો છે. તે વાતનો ઉલ્લેખ કરીને ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી કમાણીના મામલામાં વિશ્વનો સૌથી અમીર ક્રિકેટર છે. પરંતુ એક અન્ય ક્રિકેટર છે જે માત્ર કોહલી જ નહીં પરંતુ સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીથી પણ વધુ અમીર છે. એટલું જ નહીં તેમનું ઘર દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર કરતા પણ મોટું છે અને આ પૂર્વ ક્રિકેટરનું નામ છે સમરજિત સિંહ રણજીત સિંહ ગાયકવાડ.


કમાણીને કારણે ચર્ચામાં આવ્યો હતો કોહલીઃ
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વર્ષ  2023માં પોતાની કમાણીને લઈને ચર્ચામાં રહ્યો હતો. તે સમયે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ 1000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનો માલિક છે. આજની તારીખમાં એ આંકડો લગભગ 1200 કરોડની પાર પણ પહોંચી ચુક્યો છે. તે વાતનો ઉલ્લેખ કરીને ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી કમાણીના મામલામાં વિશ્વનો સૌથી અમીર ક્રિકેટર છે. પરંતુ એક અન્ય ક્રિકેટર છે જે માત્ર કોહલી જ નહીં પરંતુ સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીથી પણ વધુ અમીર છે. એટલું જ નહીં તેમનું ઘર દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર કરતા પણ મોટું છે અને આ પૂર્વ ક્રિકેટરનું નામ છે સમરજિત સિંહ રણજીત સિંહ ગાયકવાડ.


ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર-
સમરજીત સિંહ રણજીત સિંહ ગાયકવાડ રાજવી પરિવારમાંથી આવે છે. 25 એપ્રિલ 1967ના રોજ જન્મેલા સમરજિત સિંહ ગાયકવાડ ગુજરાતમાં બરોડાના રાજા રહી ચૂક્યા છે. તે ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને તેમણે રણજી ટ્રોફીમાં બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું છે. ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે છ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. સમરજીત સિંહ ગાયકવાડ રણજિત સિંહ પ્રતાપ સિંહ ગાયકવાડ અને શુભાંગિની રાજેના એકમાત્ર પુત્ર છે. વર્ષ 2012 માં તેમના પિતાના મૃત્યુ પછી તેમણે મહારાજાની ગાદી સંભાળી. સમરજિતસિંહ ગાયકવાડ વિશ્વના સૌથી મોટા ખાનગી લક્ષ્મી વિલાસ પેલેસના માલિક પણ છે, જે બકિંગહામ પેલેસ કરતા ચાર ગણું મોટું છે. સમરજીત સિંહ ગાયકવાડના લગ્ન રાધિકા રાજે સાથે થયા છે, તે વાંકાનેરના રાજવી પરિવારમાંથી છે.


સમરજીત સિંહની સંપત્તિ તેના ક્રિકેટ સમકક્ષો કરતા ઘણી વધારે છે, તેમની સંપત્તિનું મૂલ્ય 20,000 કરોડ રૂપિયાથી વધુ છે. તેમના શાહી દરજ્જાની સાથે મહારાજા ગુજરાત અને બનારસમાં લગભગ 17 મંદિરોના મંદિર ટ્રસ્ટના નિરીક્ષકની ભૂમિકા પણ ભજવે છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વર્ષ  2023માં પોતાની કમાણીને લઈને ચર્ચામાં રહ્યો હતો. તે સમયે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ 1000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનો માલિક છે. આજની તારીખમાં એ આંકડો લગભગ 1200 કરોડની પાર પણ પહોંચી ચુક્યો છે. તે વાતનો ઉલ્લેખ કરીને ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી કમાણીના મામલામાં વિશ્વનો સૌથી અમીર ક્રિકેટર છે. પરંતુ એક અન્ય ક્રિકેટર છે જે માત્ર કોહલી જ નહીં પરંતુ સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીથી પણ વધુ અમીર છે. એટલું જ નહીં તેમનું ઘર દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર કરતા પણ મોટું છે અને આ પૂર્વ ક્રિકેટરનું નામ છે સમરજિત સિંહ રણજીત સિંહ ગાયકવાડ.


1890માં બન્યો હતો આ મહેલ-
લક્ષ્મી વિલાસ પેલેસ 3,04,92,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. જ્યારે મુકેશ અંબાણીની એન્ટિલિયા 48,7800 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. લક્ષ્મી વિલાસ પેલેસમાં 170 થી વધુ રૂમ છે. જ્યારે, બકિંગહામ પેલેસ 828,821 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા 1890માં કરવામાં આવ્યું હતું. આ લક્ઝુરિયસ પેલેસમાં ગોલ્ફ કોર્સ પણ છે.


કોહલીની કમાણી-
વિરાટ કોહલી હાલમાં વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાંથી એક છે. કોહલીને BCCI કોન્ટ્રાક્ટ હેઠળ A+ ગ્રેડ મળ્યો છે અને તેને બોર્ડ તરફથી વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. આ સિવાય ટેસ્ટ મેચની ફી 15 લાખ રૂપિયા, ODIની ફી 6 લાખ રૂપિયા અને T20 મેચની ફી 3 લાખ રૂપિયા છે. કોહલી તેની IPL ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાંથી વાર્ષિક રૂ. 15 કરોડની કમાણી કરે છે. આટલી કમાણી સાથે તે વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાંથી એક છે. જો આપણે ભારતના પૂર્વ ઓપનર સચિન તેંડુલકરની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો તે લગભગ 1,250 કરોડ રૂપિયા છે. જ્યારે, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની કુલ સંપત્તિ આશરે રૂ. 1,040 હોવાનો અંદાજ છે.