નવી દિલ્લીઃ ઈંગ્લેન્ડના અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ઈતિહાસ રચ્યો છે..દુનિયાનો કોઈ ફાસ્ટ બોલર નથી કરી શક્યો તેવું જેમ્સ એન્ડરસને કરી બતાવ્યું છે...એન્ડરસન 650 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે.. 145 વર્ષના ઈતિહાસમાં જેમ્સ એન્ડરસને ઈતિહાસ રચી દીધો છે...ઈતિહાસમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ મેલબોર્નના મેદાન પર રમાઈ હતી...આ મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1- જેમ્સ એન્ડરસને ઈતિહાસ રચ્યો:
1877થી અત્યાર સુધી ક્રિકેટના ઈતિહાસમાં જેમ્સ એન્ડરસને સૌથી વધુ 650 વિકેટ લીધી છે...જેમ્સ એન્ડરસને 2003માં ઈંગ્લેન્ડ  તરફથી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું.


2- ક્યારે પૂરી કરી 650 વિકેટ:
હતી...વિશ્વમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવા મામલે જેમ્સ એન્ડરસન ત્રીજા નંબર પર છે...39 વર્ષના જેમ્સ એન્ડરસને ન્યૂઝીલેન્ડ સામે નોટિંગહામમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં 4 રનના અંગત સ્કોર પર કિવિ કેપ્ટન ટોમ લાથમને બોલ્ડ કરીને 650 વિકેટ પૂર્ણ કરી 


3- 800 વિકેટ લેવાનો રેકોર્ડ:
સૌથી વધુ વિકેટ શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે...તેને સૌથી વધુ 800 વિકેટ લીધી છે..બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના દિવંગત સ્પિનર શેન વોર્ન છે.....જેમણે 709 ટેસ્ટ વિકેટ લીધી છે..ચોથા નંબર પર ભારતના અનિક કુંબલે છે..જેમણે 619 વિકેટ લીધી છે.