નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનું 2020 મિશન શરૂ થવા જઈ રહ્યું છે. આ વર્ષે ભારતીય ટીમનો સૌથી મોટો પડકાર ઓસ્ટ્રેલિયામાં આયોજીત થનાર ટી20 વિશ્વકપ છે. વર્લ્ડ ટી20માં ટીમ ઈન્ડિયા 24 ઓક્ટોબર 2020ના દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. વિશ્વકપ મિશન પહેલા ભારતીય ટીમ શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણેય ફોર્મેટમાં રમવાનું છે. ભારતીય ટીમ આ વર્ષનો પ્રારંભ શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની ટી20 સિરીઝની સાથે કરશે. સિરીઝની પ્રથમ મેચ 5 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં જુઓ ટીમ ઈન્ડિયાનો વર્ષ 2020નો સંપૂર્ણ કાર્યક્રમ



તારીખ મેચ સમય
5 જાન્યુઆરી, 2020 ભારત વિ શ્રીલંકા, પ્રથમ ટી20, ગુવાહાટી સાંજે 7 વાગ્યે
7 જાન્યુઆરી, 2020 ભારત વિ શ્રીલંકા, 2જી ટી20, ઇન્દોર સાંજે 7 વાગ્યે
10 જાન્યુઆરી, 2020 ભારત વિ શ્રીલંકા, 3જી ટી20, પુણે સાંજે 7 વાગ્યે
14 જાન્યુઆરી, 2020 ભારત વિ ઓસ્ટ્રેલિયા, પ્રથમ વનડે, મુંબઈ બપોરે 2 વાગ્યે
17 જાન્યુઆરી, 2020 ભારત વિ ઓસ્ટ્રેલિયા, બીજી વનડે, રાજકોટ બપોરે 2 વાગ્યે
19 જાન્યુઆરી, 2020 ભારત વિ ઓસ્ટ્રેલિયા, ત્રીજી વનડે, પુણે બપોરે 2 વાગ્યે
24 જાન્યુઆરી, 2020 ન્યુઝીલેન્ડ વિ ભારત, પ્રથમ ટી20 ઓકલેન્ડ 12.30 વાગ્યે
26 જાન્યુઆરી, 2020 ન્યુ ઝિલેન્ડ વિ ભારત, બીજી ટી20 , ઓકલેન્ડ 12.30 વાગ્યે
29 જાન્યુઆરી, 2020 ન્યૂઝીલેન્ડ વિ ભારત, ત્રીજી ટી20, હેમિલ્ટન 12.30 વાગ્યે
31 જાન્યુઆરી, 2020 ન્યુઝીલેન્ડ વિ ભારત, ચોથી ટી20, વેલિંગ્ટન 12.30 વાગ્યે
2 ફેબ્રુઆરી, 2020 ન્યુઝીલેન્ડ વિ ભારત, 5મી ટી20, માઉન્ટ મંગનુઇ 12.30 વાગ્યે
5 ફેબ્રુઆરી, 2020 ન્યૂઝીલેન્ડ વિ ભારત, પ્રથમ વનડે, હેમિલ્ટન 7.30 એ.એમ.
8 ફેબ્રુઆરી, 2020 ન્યૂઝીલેન્ડ વિ ભારત, બીજી વનડે, ઓકલેન્ડ 7.30 એ.એમ.
11 ફેબ્રુઆરી, 2020 ન્યુ ઝિલેન્ડ વિ ભારત, ત્રીજી વનડે, માઉન્ટ મંગનુઇ 7.30 એ.એમ.
21-25 ફેબ્રુઆરી, 2020 ન્યૂઝીલેન્ડ વિ ભારત, પ્રથમ ટેસ્ટ, વેલિંગ્ટન સવારે 4
29 ફેબ્રુઆરી- 4 માર્ચ, 2020 ન્યૂઝીલેન્ડ વિ ભારત, બીજી ટેસ્ટ, ક્રાઇસ્ટચર્ચ સવારે 4
12 માર્ચ, 2020 ભારત વિ દક્ષિણ આફ્રિકા, પ્રથમ વનડે, ધર્મશાળા બપોરે 2 વાગ્યે
15 માર્ચ, 2020 ભારત વિ દક્ષિણ આફ્રિકા, બીજી વનડે, લખનઉ બપોરે 2 વાગ્યે
18 માર્ચ, 2020 ભારત વિ દક્ષિણ આફ્રિકા, ત્રીજી વનડે, કોલકાતા બપોરે 2 વાગ્યે
  વર્લ્ડ કપ 2020, ઓસ્ટ્રેલિયા  
24 ઓક્ટોબર, 2020 ભારત વિ સાઉથ આફ્રિકા, સુપર 12, ગ્રુપ 2, પર્થ 4.30 વાગ્યે
29 ઓક્ટોબર, 2020 ભારત વિ ક્વોલિફાયર ટીમ, સુપર 12, ગ્રુપ 2, મેલબોર્ન (મેચ 14) બપોરે 1.30 વાગ્યે
1 નવેમ્બર, 2020 ભારત વિ ઈંગ્લેન્ડ, સુપર 12, ગ્રુપ 2, (મેચ 29) બપોરે 1.30 વાગ્યે
5 નવેમ્બર, 2020 ભારત વિ ક્વોલિફિકેશન ટીમ, સુપર 12, ગ્રુપ 2, મેલબોર્ન (મેચ 36) બપોરે 2 વાગ્યે
8 નવેમ્બર, 2020 ભારત વિ અફઘાનિસ્તાન, સુપર 12, ગ્રુપ 2, (મેચ 42) બપોરે 1.30 વાગ્યે

 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર