ઝી બ્યૂરો, અમદાવાદઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સ પિતા બની ગયો છે. તેની પત્ની સારાહે પુત્રીને જન્મ આપ્યો છે. વિલિયમ્સને સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર પોતાની બાળકીને ખોળામાં લઈને ફોટો પોસ્ટ કરીને પોતાના ફેન્સની સાથે આ ખુશખબરી શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પછી સત વિલિયમ્સનને શુભેચ્છાઓ મળી રહી છે. અને તે પહેલીવાર પિતા બનવાનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન પિતા બની ગયો છે. તેની પત્નીએ પુત્રીને જન્મ આપ્યો છે. વિલિયમ્સનની કેપ્ટનશીપમાં ન્યૂઝીલેન્ડની ટીમે વેસ્ટ ઈન્ડિઝને ટી-20 અને પછી ટેસ્ટ સીરિઝમાં હાર આપી હતી. કેન વિલિયમ્સને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની પુત્રીની તસવીરને શેર કરતાં આ વાતની જાણકારી આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


https://www.instagram.com/p/CI2W2u-H6Ss/?utm_source=ig_embed


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર