ક્રાઈસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ (New Zealand Cricket Team) ટૂંક સમયમાં ઈંગ્લેન્ડ ટૂર (England Tour) પર રવાના થવાની છે. એવામાં કિવી ટીમના એક ક્રિકેટરે પોતાની પર્સનલ કમિટમેન્ટ પૂરી કરી લીધી છે. હેનરી નિકોલસ (Henry Nicholls)એ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ લૂસી (Lucy)ની સાથે લગ્ન કરી લીધા છે.


મિસ્ટર એન્ડ મિસેઝ નિકોલસ:
ન્યૂઝીલેન્ડ (New Zealand)ના ક્રિકેટર હેનરી નિકોલસ (Henry Nicholls)એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. જેમાં તેણે પોતાના લગ્નની તસવીર શેર કરી છે. તેણે કેપ્શન લખ્યું છે કે મિસ્ટર એન્ડ મેસેઝ નિકોલસ. હેનરીના ફેન્સે તેમને આ પ્રસંગે શુભેચ્છાઓ આપી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube