ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકના 8 દિવસ થઈ ગયા છે અને ભારતના મેડલનો ઇંતજાર લાંબો થઈ રહ્યો છે. અત્યાર સુધી ભારતને એકમાત્ર મેડલ મીરાબાઈ ચાનૂએ અપાવ્યો છે. તેને વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ મળ્યો હતો. હવે ઓલિમ્પિકના નવમાં દિવસે ભારતના આ એથ્લીટો મેદાનમાં ઉતરવાના છે. ભારતીય સમયાનુસાર ઓલિમ્પિકના 9માં દિવસે ભારતનો કાર્યક્રમ આ પ્રકારે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૂટિંગ
મહિલા 25 મીટર પિસ્તોલ ક્વોલીફિકેશન રેપિડ, સવારે 5.30 કલાકે
ફાઇનલઃ સવારે 10.30 કલાકે
ખેલાડી રાહી સરનોબત અને મનુ ભાકર. 


આર્ચરી (વ્યક્તિગત સ્પર્ધા)
ખેલાડીઃ દીપિકા કુમારી, 1/8 રાઉન્ડ, સવારે 6 કલાકે.


એથ્લેટિક્સ
અવિનાશ સાબલે, પુરૂષ 300 મીટર સ્ટીપલચેસ, રાઉન્ડ-1, હીટ-2, સવારે 6.17 કલાકે. 


એમપી બાજિર, પુરૂષ 400 મીટર હર્ડલ્સ, રાઉન્ડ-1, હીટ-5 સવારે 8.27 કલાકે. 


દુતી ચંદ, મહિલા 100 મીટર, રાઉન્ડ-1 હીટ, સવારે 8.45 કલાકે. 


મિક્સ્ડ ચાર ગુણા 100 મીટર રિલે રેસ, રાઉન્ડ-1 હીટ-2, સાંજે 4.42 કલાકે. 


આ પણ વાંચોઃ Tokyo Olympic: ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ જજોના નિર્ણય પર ભડકી મેરીકોમ? ઉઠાવ્યા સવાલ


બેડમિન્ટન મહિલા
સિંગલ્સ, ક્વાર્ટર ફાઇનલ બપોરે 1.15 કલાકે- પીવી સિંધુ.


બોક્સિંગ
મહિલા. અંતિમ 16, સવારે 8.18 કલાકે
ખેલાડી- સિમરનજીત કૌર


મહિલા, અંતિમ 16 સવારે 8.48 કલાકે
ખેલાડીઃ લવલીના બોરગોહેન.


ઘોડેસવારીઃ
ઇવેંટિન્ગ, ડ્રેસેજ પ્રથમ દિવસ. બીજુ સત્ર, બપોરે 2 કલાકે. 
ખેલાડી ફવાદ મિર્ઝા.


ગોલ્ફઃ
પુરૂષ વ્યક્તિગત સ્ટ્રોક પ્લે રાઉન્ડ-2, સવારે 4 કલાકે. 
ખેલાડીઃ અનિર્બાન લાહિડી અને ઉદનય માને. 


હોકીઃ
મહિલા ટીમ, પુલ-એ, સવારે 8.15 કલાકે, વિરુદ્ધ આયર્લેન્ડ.


પુરૂષ ટીમઃ પુલ-એ, બપોરે 3 કલાકે વિરુદ્ધ જાપાન.


સેલિંગઃ
પુરૂષ સ્કિફ 49ઈઆર રેસ, 7, 8 તથા 9, સવારે 8.35 કલાકે. 
ખેલાડીઃ કેસી ગણપતિ અને વરૂણ ઠક્કર


પુરૂષ લેઝર રેસ 9 તથા 10, સવારે 11.05 કલાકે. 
ખેલાડીઃ વિષ્ણુ સરવનન


મહિલા લેઝર રેડિયલ રેસ 9 તથા 10, સવારે 8.35 કલાકે
ખેલાડીઃ નેત્રા કુમાનન.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube