Tokyo Olympics: કવાર્ટર ફાઈનલમાં પહોંચી ભારતની બોક્સર લવલીના બોર્ગોહેન, મેડલથી બસ એક ડગલું દૂર
ટોકિયો ઓલિમ્પિકનો આજે 5મો દિવસ છે. ભારત માટે દિવસની શરૂઆત નિશાનબાજીથી થઈ. જો કે ભારતને શૂટિંગ, ટેબલ ટેનિસમાં ઝટકો મળ્યો છે.
નવી દિલ્હી: ટોકિયો ઓલિમ્પિકનો આજે 5મો દિવસ છે. ભારત માટે દિવસની શરૂઆત નિશાનબાજીથી થઈ. જો કે ભારતને શૂટિંગ, ટેબલ ટેનિસમાં ઝટકો મળ્યો છે. જ્યારે હોકીમાં ભારતીય ટીમે સ્પેનની ટીમને હરાવી દીધી. બોક્સિંગમાં લવલીનાએ જર્મનીની બોક્સરને હરાવી.
લવલીના ક્વાર્ટર ફાઈનલમાં
ભારતીય બોક્સર લવલીના બોર્ગોહેનએ 64-69 કિગ્રા વજનની સ્પર્ધામાં જર્મનીની મહિલા બોક્સર નાદીને અપ્તેઝને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.લવલિના હવે મેડલથી એક ડગલું દૂર છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube