નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પોતાની શાનદાર બેટિંગ માટે વિશ્વમાં જાણીતો છે. પરંતુ તેની પર્સનલ લાઇફને લઈને પણ ખુબ ચર્ચાઓ થાય છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા સાથે લગ્ન પહેલા કોહલીનું અફેર રહ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ-ઇઝાબેલનું અફેર
વિરાટ કોહલી  (Virat Kohli) એક સમયે બ્રાઝિલિયન મોડલ અને બોલીવુડ અભિનેત્રી ઇઝાબેલ લિટે  (Izabelle leite) ને ડેટ કરતો હતો. વિરાટ અને ઇઝાબેલના પ્રેમના કિસ્સા તે સમયે ચર્ચામાં રહ્યાં હતા.


2 વર્ષ ચાલ્યો સંબંધ
વિરાટ કોહલી સાથે પોતાના બ્રેકઅપ બાદ ઇઝાબેલ લિટેએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના સંબંધ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું- હાં અમે બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં હતા. આ સંબંધ બન્નેની સહમતિથી સમાપ્ત થયો હતો. 


ખુબ ગ્લેમરસ છે ઇઝાબેલ
ઇઝાબેલ લિટે  (Izabelle leite) ની સુંદરતાના અનેક લોકો દીવાના છે. આ કારણે સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. તે પોતાની સ્માઇલથી લોકોનું દિલ જીતે છે. આવો નજર કરીએ તેની 10 ગ્લેમરસ તસવીરો પર.