નવી દિલ્લી: વર્ષ 2022માં ભારતીય ટીમ ફરી એકવાર આઈસીસી ટુર્નામેન્ટની નોકઆઉટ મેચમાં પ્રેશર સહન કરી શકી નહીં અને સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની સામે હારીને બહાર થઈ ગઈ. જ્યારથી ભારતીય ટીમ ટી-20માં હારી છે ત્યારથી બધા સિનિયર ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. એક પ્રકારની સિનિયર  ખેલાડીઓની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. તેની વચ્ચે પૂર્વ ભારતીય ખેલાડી વસીમ જાફરનું માનવું છે કે આગામી ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા ટીમમાં જગ્યા મેળવી શકશે નહીં. જાફરે પોતાની વાતને સમજાવતાં કેટલાંક મહત્વપૂર્ણ તથ્ય આપ્યા છે. આવો તેને સમજવાનો પ્રયાસ કરીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...


વસીફ જાફરે શું કહ્યું:
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલી સાથે વાત કરતાં વસીફ જાફરે માન્યું કે રોહિત શર્મા આગામી ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો નહીં હોય. જાફરે કહ્યું કે વિરાટ કોહલી અને રોહિત શર્માને શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયા સામે મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ, આઈપીએલ અને પછી વન-ડે વર્લ્ડ કપ યોજાવાનો છે. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ માટે ક્વોલિફાય કરી શકે છે. ભવિષ્યને જોતાં લાગે છે કે હવે આ રમત યુવા ખેલાડીઓની છે. તેમણે આગળ કહ્યું કે મને નથી લાગતું કે રોહિત શર્મા આગામી ટી-20 વર્લ્ડ કપ રમે. વિરાટ કોહલી રમી શકે છે. પરંતુ રોહિત નિશ્વિત રીતે આગામી ટી-20 વર્લ્ડ કપ નહીં રમે. તે પહેલાંથી જ 36 વર્ષનો થઈ ગયો છે. 


આ પણ ખાસ વાંચોઃ રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો
ગાંધીજીની હત્યા વિશે આ વાત તમે જાણો છો? અગાઉ ક્યારે-ક્યારે થયો હતો હત્યાનો પ્રયાસ?
નાણામંત્રીની સાડીઓમાં છુપાયેલો છે બજેટનો રાઝ! લાલ રંગની સાડી સાથે બજેટનું કનેક્શન...


વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ છે જરૂરી:
2023 વન-ડે વર્લ્ડ કપનું વર્ષ છે. એવામાં વસીમ જાફરને લાગે છે કે સિલેક્ટર્સ સૌથી મોટું કામ આ બે બેટ્સમેનોને ફિટ અને ફ્રેશ રાખવાનું કરે છે. તેના માટે તેમને ટી-20 ક્રિકેટથી દૂર રાખવામાં આવે. જાફરે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝને જોતાં જરૂરી છે કે તેમને માનસિક રીતે ફ્રેશ રાખવામાં આવે. જોકે બંને બેટ્સમેન સામે ઓસ્ટ્રેલિયા સિરીઝમાં સારું પ્રદર્શન કરવાનો પડકાર રહેશે. કેમ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ દાવ પર છે.


આ પણ ખાસ વાંચોઃ વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો ડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટ જાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી....