World Cup 2023 : સારા તેંડુલકર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વર્લ્ડ કપ મેચ જોવા પુણે પહોંચી હતી. આ મેચમાં ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે ફિફ્ટી ફટકારી હતી. સારાએ ગિલની બેટિંગનો ખૂબ જ આનંદ લીધો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના રસ્તા પર દોડે છે આટલા પ્રકારની નંબર પ્લેટવાળી ગાડીઓ
મોદી બાદ યોગી પણ દિવાળી પહેલાં આપશે ભેટ, સરકારી કર્મચારીઓને લાગશે લોટરી!


શુભમન ગિલ અને સારા તેંડુલકર
ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ડેન્ગ્યુને હરાવીને મેદાનમાં પરત ફર્યો છે. ગિલ વર્લ્ડ કપ 2023માં ભારતની પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો. તે પાકિસ્તાન સામે સારી લયમાં દેખાતો હતો પરંતુ તે વહેલો આઉટ થઈ ગયો હતો. ગિલે બાંગ્લાદેશ સામે શાનદાર બેટિંગ કરી હતી. મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર આ મેચ જોવા પુણેના એમસીએ સ્ટેડિયમમાં હાજર રહી હતી.


Relationship: ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે... પુરૂષોને કોન્ડોમ પહેરવાની નહીં પડે જરૂર
કેન્દ્રીય કર્મચારીઓનું DA વધ્યું, દોઢ ગણી થઇ જશે સેલરી, આ નંબરમાં છુપાયેલું છે રાજ


ગિલની ફિફ્ટીની ઉજવણી
આ મેચ દરમિયાન સારા તેંડુલકર શુભમન ગિલને ચીયર કરતી જોવા મળી હતી. જ્યારે શુભમન ગિલે ઇનિંગની શરૂઆતમાં ચોગ્ગો ફટકાર્યો ત્યારે સારા આનંદથી ઉછળી પડી હતી. આ પછી ગિલે પોતાની ફિફ્ટી પૂરી કરી. ત્યારે પણ સારા ટીવી સ્ક્રીન પર જોવા મળી હતી. તે ભારતીય બેટ્સમેનની ફિફ્ટીને બિરદાવી રહી હતી. આ મેચમાં શુભમન ગિલે 55 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રનની ઇનિંગ રમી હતી.


સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશથી જ બનશે ક્રૂર ત્રિગ્રહી યોગ, આ 5 રાશિના લોકો રહે સાવધાન
Navratri 2023: તારા લહેરિયાની લાલ લાલ ભાતે, મારૂ મન મોહી ગયુ...


6 મહિનામાં 266% વળતર:રેલવેનો રૂ. 13.31 કરોડનો મળ્યો ઓર્ડર,આ કંપની બનાવી દેશે અમીર
નવરાત્રિ સુધરી! એક મહિનામાં 44% વળતર, આ IT કંપનીના શેર બનાવી દેશે કરોડપતિ
26 રૂપિયાથી 2600ને પાર પહોંચ્યો આ નાની કંપનીનો શેર, 3 વર્ષમાં 10000% ની તોફાની તેજી


આ પછી કોહલી બલ્લેબાજી કરી હતી અને તેણે 97 બોલમાં અણનમ 103 રન બનાવ્યા. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ આઠ વિકેટે 256 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી. ભારતની આ સતત ચોથી જીત છે જેણે સેમિફાઇનલમાં પહોંચવાની તેની આશા વધારી દીધી છે.


નેક્સન, બ્રેઝા, વેગનઆર... બધુ છોડી હવે આ સસ્તી કાર ખરીદી રહ્યા છે લોકો, કીંમત 6.61 લાખ
લગ્નના 4 દિવસ બાદ દુલ્હન બની માતા, ભડકી, પતિએ ભર્યું શોકિંગ પગલું


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube