Mithali Raj: મિતાલી રાજે કેમ નથી કર્યા લગ્ન? કહ્યું- નાનપણથી જ મારા...!
મિતાલી રાજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શાન છે. તેમના નામે ક્રિકેટના અનેક રેકોર્ડ છે. તે અનેક યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. જોકે, વાત જ્યારે મિતાલીના લગ્નની આવે છે ત્યારે એની ચર્ચા પણ કંઈક ઔર જ હોય છે. મિતાલીએ પોતે એક ઈન્ટરવ્યૂમાં આનો જવાબ આપ્યો હતો.
Mithali Raj: ભારતની પૂર્વ ક્રિકેટર મિતાલી રાજ દેશ અને દુનિયાની સૌથી સફળ ક્રિકેટરોમાંની એક છે. વનડેમાં સૌથી વધુ 7805 રન બનાવવાનો રેકોર્ડ તેના નામે છે.
હાલમાં મિતાલીના આ રેકોર્ડની આસપાસ કોઈ મહિલા ક્રિકેટર નથી. મિતાલી રાજ 40 વર્ષની છે. તેમણે લગ્ન કર્યા નથી. લગ્ન ન કરવા એ તેમનો પોતાનો નિર્ણય છે. વર્ષ 2018માં તેમણે મિડ-ડેને આપેલા ઈન્ટરવ્યુમાં લગ્ન ના કરવા અંગે ચર્ચા કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે તે સિંગલ હોવાના કારણે ખુશ છે. એટલા માટે લગ્ન કરવા નથી માંગતા.
આ પણ ખાસ વાંચોઃ ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral
આ પણ ખાસ વાંચોઃ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
આ પણ ખાસ વાંચોઃ ચીનમાં અચાનક મહિલાઓની બ્રા-પેન્ટી કેમ પહેરવા લાગ્યા પુરુષો? શું કોઈ નવો 'વાયરસ' છે?
ઈન્ટરવ્યુ દરમિયાન મિતાલી રાજે કહ્યું કે, 'મેં લગ્નની વાત મારા મગજમાંથી ઘણા સમય પહેલા જ કાઢી નાખી હતી જ્યારે હું નાની હતી. જ્યારે હું પરિણીત લોકોને જોઉં છું, ત્યારે મને લાગે છે કે સિંગલ રહેવું વધુ સારું છે. તે જ સમયે, સ્પોર્ટ્સકીડાને આપેલા એક ઇન્ટરવ્યુમાં, મિતાલી રાજે ખુલાસો કર્યો કે તે ભૂતકાળમાં એક રિલેશનશીપમાં હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો તેના લગ્ન થઈ ગયા હોત તો પણ તે ક્રિકેટ રમવાનું ચાલુ રાખત.
આ પણ ખાસ વાંચોઃ હીરો, વિલન અને પોલીસ બધા જ વાપરે છે આ ગાડી! રસ્તા પર નીકળશો તો જોતા રહેશે લોકો
આ પણ ખાસ વાંચોઃ 70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક!
આ પણ ખાસ વાંચોઃ કેમ મોટાભાગના લોકો ખરીદે છે આ જ બાઈક? જાણો બીજી કંપનીઓ આવે છે પણ કેમ નથી ચાલતી
આ પણ ખાસ વાંચોઃ શું બંધ થઈ રહી છે ભારતની આ સૌથી પોપ્યુલર કાર? લાખો ગ્રાહકો કરી રહ્યાં છે પૂછપરછ
મિતાલી રાજ એકમાત્ર ભારતીય ક્રિકેટર છે જેમણે 20 વર્ષની ઉંમર પહેલા વનડે અને ટેસ્ટમાં સદી ફટકારી છે. વનડેમાં સાત હજારથી વધુ રન બનાવનાર તે વિશ્વની પ્રથમ ક્રિકેટર છે. વનડેમાં તેમની 64 અડધી સદી છે. કોઈ મહિલા બેટરે આટલી હાફ સેન્ચ્યુરી ફટકારી નથી. 8 જૂન 2022ના રોજ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારી મિતાલી રાજે ભારત માટે 12 ટેસ્ટ, 232 ODI અને 89 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ દરમિયાન તેમણે ટેસ્ટમાં 699 રન, વનડેમાં 7805 રન અને ટી20 ઈન્ટરનેશનલમાં 2364 રન બનાવ્યા હતા.
આ પણ ખાસ વાંચોઃ સેક્સના રસીયા રંગીન નેતાઓ! રોજ નવી યુવતીઓ સાથે સંભોગ કરતા આ દેશોના PM અને રાષ્ટ્રપતિ
આ પણ ખાસ વાંચોઃ ઐય્યાશી માટે બાદશાહો રાખતા કેવી વ્યવસ્થા? અનેક સ્ત્રીઓ સાથે કઈ રીતે માણતા શરીર સુખ?
આ પણ ખાસ વાંચોઃ માત્ર 15 વર્ષની ઉંમરે જ અહીં વર્જિનિટી ગુમાવે છે કિશોરો, આખરે શું ચાલે છે?
આ પણ ખાસ વાંચોઃ બે ડઝનથી વધુ મહિલા જેલરોએ વારો પાડી પુરુષ કેદીઓ સાથે માણ્યું સેકસ