Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત નવા વર્ષે પાકિસ્તાનમાં થનાર છે. આઈસીસીએ સ્પષ્ટ કરી દીધું છે કે આગામી મેગા ઈવેન્ટ પાકિસ્તાનમાં આયોજિત થશે. પરંતુ ભારતીય ટીમ પોતાની મેચ પાકિસ્તાનમાં નહીં પરંતુ દુબઈમાં રમશે, કારણ કે ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાન નહીં જવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપીઓની ટાટિયાતોડ સર્વિસ! પહેલા દાદાગીરી હવે જાહેરમા માફી, લુખ્ખાઓને સીધા દોર કર્યા


જોકે, હાલ રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.


'મકરસંક્રાંતિથી માર્ચ સુધીમાં તો...', અંબાલાલની ભારે આગાહી, દરિયામાં ઉભો થયો ખતરો!


જોકે, નવા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી ટી-20 ફોર્મેટમાં થઈ શકે છે. જો એવું થશે તો રોહિત અને વિરાટ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ શકે છે. કારણ કે બન્ને ખેલાડીઓએ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે.