મુંબઇ: ભારતીય મહિલા એ ક્રિકેટ ટીમ સોમવારેથી શરૂ થઇ રહેલી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થઇ રહેલી ત્રણ મેચોની ટી-20 સીરીઝ યોજાવા જઇ રહી છે. આનાથી સીનિયર ખેલાડીઓ પાસે આવતા મહિને યોજાવનારા વેસ્ટઇન્ડિઝમાં યોજાવનારા ટી-20 વિશ્વકપ ની તૈયરીઓમાં પારખવાની તક મળશે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સીરીઝ માટે ભારત A ટીમમાંએ તમામ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમની પસંદગી વિશ્વ કપની ટીમમાં થઇ છે. સીરીઝની ત્રણ મેચો ક્રમશ 22,24 અને 26 ઓક્ટોબરે બાંન્દ્રા-કુર્લા પરિસરમાં રમાવાની છે. જેથી પહેલી વન-ડે સીરીઝમાં ઓસ્ટ્રોલિયા Aએ ભારત Aને 3-0થી માત કરી હતી.



ભારતીય ટીમની કેપ્ટન હરનપ્રીત કૌર (ફોટો-PTI)


ટી-20 ટીમમાં હરમનપ્રીત કૌર(કેપ્ટન)  સ્મૃતિ મંઘાના અને મિતાલી રાજ જેવા અનુભવી ખેલાડીઓના હોવાથી ઓસ્ટ્રેલિયા Aટીમને જોરદાર ટક્કર આપશે. આ ખેલાડીઓ સિવાય તેમની નજર યુવા હરફનમૌલા જેમિમા રોડ્રિગ્સ પર પણ રહેષે. જેમણે હાલમાં જ શાનદાર પ્રદર્શન કર્યું છે. ઝુલન ગોસ્વામીની ખાલી પડેલી જગ્યાને ભરવા પૂજા વસ્ત્રકાર પણ દાવો રજૂ કરશે


બંન્નેટીમ આ પ્રકારે 
ભારતA: હરમનપ્રીત કૌર(કેપ્ટન), સ્મૃતિ મંઘાના(ઉપ-કપ્તાન), મિતાલી રાજ, જેમિમા રોડ્રિગ્સ, વેદા કૃષ્ણમૂર્તિ, દિપ્તિ શર્મા, તાન્યા ભાટિયા(વિકેટકિપર), પૂનમ યાદવ, રાધા યાદવ, અનુજા પાટિલ, એકતા બિષ્ટ, ડી હેમલતા, માનસી જોશી, પૂજા વસ્ત્રાકર અને અરૂધંતી રેડ્ડી  


ઓસ્ટ્રેલિયા A: સામંથા બેટ્સ, મૈટલાન બ્રાઉન,લોરેન ચિટલ, પીપા ક્લિયરી, જોસફિને ડ્રલે,હીથર ગ્રાહમ, સૈમી જો જોનસન, તાહલિયા મૈકગ્રા, ક્લો પિપારો, જોર્જિયા રેડમાયને, નાઓમી સ્ટલેનબર્ગ, મૌલી સ્ટ્રાનો, બ્રેલિંડા વાકરેવા, અમાંડા-જેડ વેલિંગટન