World Cup 2023: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ એક મોટી ભવિષ્યવાણી કરી છે કે આ વખતે કઈ ટીમ 2023 વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવશે. બ્રેટ લીએ સ્પોર્ટ્સ યારી સાથેની વાતચીતમાં આ વર્ષે વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર ટીમનું નામ જાહેર કર્યું છે. બ્રેટ લીએ કહ્યું, 'ભારત 2023 વર્લ્ડ કપ જીતવા માટે સૌથી મજબૂત દાવેદાર છે. વર્લ્ડ કપમાં ભારતને ભારતમાં હરાવવું મુશ્કેલ બનશે. ભારત ભારતીય પરિસ્થિતિઓ વિશે સૌથી વધુ અને સારી રીતે જાણે છે, તેથી મને લાગે છે કે ભારત 2023 વર્લ્ડ કપ જીતવા માટે સૌથી મજબૂત દાવેદાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે! આ પણ ખાસ વાંચોઃ  ચીનમાં અચાનક મહિલાઓની બ્રા-પેન્ટી કેમ પહેરવા લાગ્યા પુરુષો? શું કોઈ નવો 'વાયરસ' છે?


મોટી ભવિષ્યવાણી થઈ ગઈ છે:
આ સિવાય ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ પણ 7 જૂનથી યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના વિજેતાને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ 7 જૂનથી 11 જૂન સુધી ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર રમાશે. 


આ પણ ખાસ વાંચોઃ  તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતે આ પણ ખાસ વાંચોઃ  ચા બનાવ્યા પછી ભૂલથી પણ ન ફેંકશો ચાની પત્તી, જાણો જબરદસ્ત ફાયદા આ પણ ખાસ વાંચોઃ  70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક!


કઈ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ટાઈટલ જીતશે તે અંગે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ કહ્યું, 'ઓસ્ટ્રેલિયા જીતશે.' બ્રેટ લીએ વધુમાં કહ્યું કે, 'ભારત એક સારી ટીમ છે, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના ઓવલ મેદાનમાં રમાવવાની છે અને મને લાગે છે કે ત્યાંની પરિસ્થિતિઓ ઓસ્ટ્રેલિયાને વધુ અનુકૂળ રહેશે, તેથી મારો દાવ ઓસ્ટ્રેલિયા પર લાગેલો છે.'


આ પણ ખાસ વાંચોઃ  મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન! આ પણ ખાસ વાંચોઃ  Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો આ પણ ખાસ વાંચોઃ  Aadhar PAN Link: પાન-આધાર લિંકનું લઠ્ઠું કોણ લાવ્યું? લિંક નહીં હોય તો શું થશે જાણો