નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ એ સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સનું ફીમેલ વર્ઝન પોસ્ટ કર્યું. આ તસવીરોને જોઇ તમારું હાસ્ય રોકાશે નહીં. યુવરાજ સિંહએ આ ક્રિકેટર્સનું જેન્ડર બદલ્યા બાદ યુવીએ લખ્યું છે, આમાથી કોઈને તમે તમારી ગર્લફ્રેન્ડ તરીકે પસંદ કરશો. હું મારો જવાબ કાલે આપીશ.


આ પણ વાંચો:- હવે વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ આવ્યો કોરોનાની ઝપેટમાં


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube