નવી દિલ્હીઃ ભારતમાં ક્રિકેટને ધર્મ સમાન ગણવામાં આવે છે. ભારતીય લોકો ક્રિકેટના દિવાના છે, જ્યાં ધર્મ અને ક્રિકેટને એક સ્થાન  મળે છે. ભારતમાં ધર્મ ગણાતા ક્રિકેટમાં એવા ઘણા ક્રિકેટર્સ છે, જેણે ધર્મથી ઉપર ઉઠી પોતાના પ્રેમની ગાઠ બાંધી. ભારતીય ક્રિકેટમાં એવા ઘણા ખેલાડી છે, જેણે પ્રેમની આગળ ધર્મને જોયો નહીં અને બીજા ધર્મમાં લગ્ન કર્યા. આવો એક નજર કરીએ તે 7 ક્રિકેટરો પર જેણે બીજા ધર્મમાં લગ્ન કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે
ભારતીય પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને ધર્મથી અલગ નિકળતા હિન્દુ યુવતીને પોતાની બનાવી. ઝહીર ખાને બોલીવુડ અભિનેત્રી સાગરિકા ઘાટગેની સાથે વર્ષ 2017માં નિકાહ કર્યા. સાગરિકા ઘાટગે બોલીવુડ ફિલ્મ ચક દે ઈન્ડિયામાં કામ કરી ચુકી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube