નવી દિલ્હી: નવી એલેક્સા (Amazon Alexa) અને ઇકો ઇવાઇસને લોન્ચ કર્યા બાદ અમેઝોનએ એક એડિશનલ પ્રાઇવેસી કંટ્રોલ લોન્ચ કર્યું છે. તેના અંતગર્ત ઇકો ડિવાઇસ ઓટોમેટિકલ તમારા રેકોર્ડિંગને ડિલીટ કરી દેશે. એલેક્સા પ્રાઇવેસી (અમેઝોન)ના નિર્દેશક કાર્તિક મિત્તાએ કહ્યું કે ''હવે તમે સુનિશ્નિત કરી શકો છો કે તમારું વ્હાઇટ રેકોર્ડિંગ સેવ કરવામાં આવે કે નહી. જો તમે સિલેક્ટ નહી કરો તો પછી એલેકેસા આપમેળે તેને ડિલીટ કરી દેશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Flipkart | Amazon | Online Shoping


ત્યારબાદ પાછળના તમામ સેવ કરવામાં આવેલા રેકોર્ડિંગ ડિલીટ કરી શકાશે. રેકોર્ડિંગ ડિલીટ કર્યા બાદ 30 દિવસ પછી પણ તમે એલેક્સાથી પોતાના રેકોર્ડિંગનું ટ્રાંસક્રિપ્ટ માંગી શકો છો. 


એક યૂઝર પોતાના વોઇસ રેકોર્ડિંગને એક-એક કરીને દિવ અને મહિના મુજબ પણ ડિલિટ કરી શકે છે. આ કામ એલેક્સા ઇનેબ્ડ ડિવાઇસથી થઇ શકશે.


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube