SUV under 10 lakh Rupees: ભારતમાં SUV કાર ખૂબ જ લોકપ્રિય છે. સબ-4 મીટર એસયુવી સૌથી વધુ વેચાઈ રહી છે. ટાટા મોટર્સથી માંડીને મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ તેઓ એકબીજાને સખત ટક્કર આપી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે 10 લાખ રૂપિયા સુધીના બજેટમાં SUV ખરીદવા માંગો છો, તો અમે તમારા માટે આવી 10 SUVનું લિસ્ટ લાવ્યા છીએ. આ તમામની કિંમત રૂ. 10 લાખ (એક્સ-શોરૂમ) કરતાં ઓછી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 લાખથી ઓછી કિંમતની ટોપ 10 SUV


-- Tata Punch કિંમત - રૂ. 6 લાખથી રૂ. 9.52 લાખ)
-- Nissan Magnite (કિંમત - રૂ. 6 લાખથી રૂ. 11.02 લાખ)
-- Renault Kiger (કિંમત - રૂ. 6.50 લાખથી રૂ. 11.23 લાખ)
-- Maruti Fronx (કિંમત - રૂ. 7.46 લાખથી રૂ. 13.13 લાખ)
-- Tata Nexon (કિંમત - રૂ. 7.80 લાખથી રૂ. 14.50 લાખ)
-- Maruti Brezza (કિંમત - રૂ. 8.29 લાખથી રૂ. 14.14 લાખ)
-- Hyundai Venue (કિંમત - રૂ. 7.72 લાખથી રૂ. 13.18 લાખ)
-- Kia Sonet (કિંમત - રૂ. 7.79 લાખથી રૂ. 14.89 લાખ)
-- Mahindra XUV300 (કિંમત - રૂ. 8.42 લાખથી રૂ. 14.60 લાખ)
-- Mahindra Bolero (કિંમત - રૂ. 9.78 લાખથી રૂ. 10.79 લાખ)


જો આ લિસ્ટમાં સૌથી વધુ વેચાતી કારની વાત કરીએ તો સૌથી પહેલું નામ Tata Nexonનું આવે છે. હ્યુન્ડાઈ ક્રેટા પછી મે મહિનામાં તે બીજી સૌથી વધુ વેચાતી કાર રહી છે. મે 2023માં તેણે 14,423 યુનિટ વેચ્યા છે. અને આ પછી મારુતિ બ્રેઝા અને પછી ટાટા પંચનો નંબર આવે છે. મે મહિનામાં મારુતિ સુઝુકી બ્રેઝાના 13,398 યુનિટ અને ટાટા પંચના 11,100 યુનિટ્સનું વેચાણ થયું હતું.


આ પણ વાંચો:
ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ, દ્વારકા અને જુનાગઢમાં લોકોના ઘરમાં દરિયાના પાણી ઘૂસ્યા
AI ની મદદથી ખેતીમાં આવશે ક્રાંતિ, ખેડૂતોને બંપર કમાણી કેવી રીતે થઈ શકે તે ખાસ જાણો
બિપરજોય વાવાઝોડાએ દિશા બદલી, ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, 6 જિલ્લા પર ખતરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube