નવી દિલ્હી:- લક્ઝ્યુરિયસ કાર બનાવનારી જર્મનીની ઓટોમોબાઈલ કંપની 2021 સુધીમાં ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર કંપની તેની 1 સીરીઝ હેચબેક બીએમડબ્લ્યૂ આઇ-1 ઇલેક્ટ્રિક કારને બજારમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- OnePlus 7T Pro આજે થઇ શકે છે લોન્ચ, જાણો કેટલી છે કિંમત


ઓટો એક્સપ્રેસ યૂકેની રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે, આઇ-1 એક શરૂઆતી વર્ગ (એન્ટ્રી લેવલ) કાર હશે, જેનો પારંપરિક ગૈસોલીન કાર જેવો દેખાવ હશે. બીએમડબ્લ્યૂની તરફથી આઇ-1ને ટૂંક સમય 2021માં લોન્ચ કરવાની સંભાવના છે.


આ પણ વાંચો:- ગૂગલ જ નહી Instagram વડે પણ ઘરે બેઠા દર મહિને કરો હજારો રૂપિયા


રિપોર્ટ અનુસાર, કંપનીએ કહ્યું કે તે આ મામલે ઝડપથી કામ કરી રહી છે, અને તે કયા મોડેલોને ઇલેક્ટ્રિક તરીકે આગળ ધપાવી શકે છે. ઓટો ઉત્પાદકની વ્યૂહરચના તેની પરંપરાગત રીતે સંચાલિત સમકક્ષોની જેમ ઇલેક્ટ્રિક કારની શ્રેણીને મજબૂત બનાવવાની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અપેક્ષા છે કે ઇલેક્ટ્રિક આઇ-1 સિરીઝ તેજસ્વી બોડી વર્ક અને આકર્ષક ફ્રન્ટ ગ્રિલ આપવામાં આવશે.


જુઓ Live TV:-


ટેક્નોલોજીના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...