નવી દિલ્લી: ભારતમાં નવી કાર ખરીદવી કોઈ સપનું સાચા થવા જેવું છે. મોટી સંખ્યામાં ગ્રાહક આવી એક કારની શોધમાં હોય છે જે સસ્તી હોય અને તેમના પરિવાર માટે ઉપયોગી પણ થાય. આજે અમે તમને મારૂતિ સુઝુકીની એક એવી કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે માત્ર 40,000 રૂપિયામાં ઘરે લાવી શકો છો. ખાસ વાત એ છે કે આ કાર શાનદાર છે અને તેની માઈલેજ 33 કિમી પ્રતિ લીટરથી વધારેની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની આગાહી: શું ગુજરાતમાં ગરમી, સમુદ્રમાં હલચલ અને વાવાઝોડા કહેર મચાવશે?


3.99 લાખથી શરૂ થાય છે કાર:
આજે અમે જે કારની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે મારૂતિ સુઝુકી ઓલ્ટો કે-10. આકારની કિંમત 3.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તે 5.95 લાખ રૂપિયા સુધી જાય છે. એવામાં જો તમે આ કારને બેસ વેરિયન્ટ ડાઉન પેમેન્ટ પર ખરીદવા માગતો છો તો અમે તમારા માટે તેનું ઈએમઆઈ કેલ્ક્યુલેટર લઈને આવ્યા છીએ.


ગુજરાતમાં ભાજપે કયા પ્લાનિંગથી માધવસિંહનો રેકોર્ડ તોડ્યો એ પાટીલે કરી દીધો ખુલાસો...


ઉદાહરણ તરીકે. જો તમે તેને 10 ટકા પેમેન્ટ પર ખરીદો છો તો તમારે બેસ વેરિયન્ટ માટે લગભગ 40,000 રૂપિયા આપવા પડશે. તેને 9.5 ટકાના વ્યાજદરથી જોઈએ તો તમારે 5 વર્ષના સમય માટે 7500 રૂપિયા ઈએમઆઈ ભરવા પડશે. 


અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાઃ કરમસદના યુવકને અશ્વેતોએ મારી ગોળી,શું હતું કારણ?


એન્જિન અને માઈલેજ:
મારૂતિ એલ્ટો કે-10માં ડ્યુઅલ જેટ પેટ્રોલ એન્જિન છે. તેમાં ફાઈવ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 5 સ્પીડ એએમટીનું ગિયરબોક્સનો વિકલ્પ છે. ખાસ વાત એ છે કે તેમાં સીએનજી કિટનો ઓપ્શન પણ મળે છે. જેની સાથે એન્જિન 57 પીએસ અને 82.1 NMનો પાવર જનરેટ કરે છે. જ્યાં તે પેટ્રોલ મોડમાં 24.90 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપે છે. તે સીએનજીની સાથે  33.85 કિમી પ્રતિ કિમીની માઈલેજ આપે છે.