નવી દિલ્હીઃ WhatsApp Trick: WhatsApp Trick: Whatsapp પર તમામ ફીચર્સ છે જેના વિશે યૂઝર્સને ખ્યાલ પણ હોતો નથી. તેમાંથી એક ફીચર વિશે આજે અમે તમને જણાવી રહ્યાં છીએ. હકીકતમાં આ ફીચરનો ઉપયોગ તમે કોઈના નંબર સેવ કર્યા વગર ચેટિંગ કરી શકો છો. હકીકતમાં નંબર સેવ કરવો પડે છે ત્યારે તે ચેટ દેખાય છે. પરંતુ અમે જે ટ્રિક જણાવી રહ્યાં છીએ તે ખુબ અલગ છે અને તમારો સમય બચી શકે છે. આ ટ્રિક જોરદાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ રીતે નંબર સેવ કર્યા વગર કરી શકો છો ચેટિંગ
જો તમે વોટ્સએપ પર કોઈ યૂઝરનો નંબર સેવ કરવા ઈચ્છતા નથી તો તમારે કેટલાક સરળ સ્ટેપ્સને ફોલો કરવાના છે અને ત્યારબાદ ગમે તે યૂઝર્સની સાથે ચેટિંગ કરી શકાય છે. 


આ પણ વાંચોઃ Jio Dhan Dhana Dhan Offer: જિયો યૂઝર્સને મોજ, IPL 2024 શરૂ થતાં પહેલા આવી ધાંસૂ ઓફર


આ ટ્રિકનો કરી શકો છો ઉપયોગ


  • સ્માર્ટફોનના કોન્ટેક્ટ એપ પર જે યૂઝર સાથે વાત કરવા ઈચ્છો છો તેનો નંબર ડાયલ કરવો પડશે.

  • હવે તમારે યૂઝરનો નંબર લોન્ગ પ્રેશ કરી કોપી કરવો પડશે.

  • WhatsApp ઓપન કરવું પડશે.

  • હવે મી કોન્ટેક્ટ પર જઈ ચેટ બોક્સ પર નંબર પેસ્ટ કરવો પડશે.

  • હવે ખુદને નંબર સેન્ડ કરવો પડશે.

  • - નંબર સેન્ડ કર્યા બાદ નંબર પર સિંગલ ટેપ કરવું પડશે.

  • હવે પોપ-અપ વિન્ડો ઓપન થઈ જશે.

  • અહીં તમને  Chat કે Callનો ઓપ્શન મળી જશે.

  • જેમાં તમે જરૂરીયાત પ્રમાણે ટેપ કરી શકો છો.

  • જ્યારે તમે તેમાંથી કોઈ ઓપ્શન ટેપ કરો છો, તમે વોટ્સએપ ચેટ પેજ પર પહોંચી જાવ છો.


  •