Photo Editor App: સમય સાથે ફોટોગ્રાફ જૂનો થઈ જાય છે અને ખરાબ લાગે છે, જૂના સમયમાં ડિજિટલ કેમેરા ઉપલબ્ધ ન હતા એવા લોકો ફોટોગ્રાફના ફિજિકલ ફોર્મમાં જ રાખતા છે પરંતુ તે સમયની માર તેને ખરાબ કરી જાય છે. જો કે ડિજિટલ પદ્ધતિઓથી જૂના ફોટોગ્રાફ્સ રિસ્ટોર કરી શકાય છે પરંતુ તેમાં પણ ક્વોલિટીમાં વધુ અંતર હોતું નથી. હાલમાં તમે એક સારા કેમેરા વડે ફોટો ક્લિક કરો છો તો તેની ક્વોલિટી જોરદાર આવે છે. જો તમે તમારા દાદા દાદીના જમાનાની કોઈ ફોટો આજની તારીખે 4K ફોટાની જેમ બનાવવા માંગો છો તો હવે તેના માટે તમને પૈસા ખર્ચ કરવાની જરૂર નથી, તમે પોતે જ તેનું કન્વર્ટ કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: TMKOC ની દયાબેન છે કરોડોની માલકિન! 5 વર્ષથી ટીવીથી દૂર પણ કમાણીમાં નથી થયો ઘટાડો
આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: 
શનિની સાડાસાતીનું કષ્ટ, શનિની મારથી બચાવશે આ ઉપાય, જાણો કોના માટે છે જરૂરી
આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ


આ વેબસાઈટની મદદથી જૂના ફોટોગ્રાફ થઇ જશે 4K જેવા
દરઅસલ sczhou/codeformer નામને તમે Google સર્ચ કરવાનું છે. ત્યારબાદ તમને આ નામની એક લિંક દેખાશે. હવે એક વેબસાઇટ ખુલી જશે. હવે તમે તે ફોટોગ્રાફ આ વેબસાઈટ પર અપલોડ કરવાનો છે જેને તમારે 4k ક્વાલિટીમાં બદલવો છે. ત્યારબાદ તમે તેને જ સબમિટ કરો અને આમ કરતાં જ થોડી સેકેન્ડની પ્રોસેસ બાદ એક સારી ક્વોલિટીનો ફોટોગ્રાફ તમારી સામે ખુલી જશે. જેને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. 


આ પ્રોસેસમાં અમુક જ સેકન્ડ્સનો સમય લાગે છે અને તમારો મનપસંદ ફોટોગ્રાફ 4K ક્વાલિટીમાં મળી જશે. જો તમે આ પ્રોસેસ વિશે અંદાજો ન હતો તો હવે તમે આ વેબસાઈટની મદદથી ખરાબમાં ખરાબ ફોટોગ્રાફને સરળતાથી એડિટ કરી શકો છો તે પણ તમારા સ્માર્ટફોનની મદદથી ઘરેબેઠા. 


આ પણ વાંચો: અલ્યા..આ કોની સાથે બેડ શેર કરતી જોવા મળી Urfi, ફોટો જોઇ લોકોના ઉડી ગયા હોશ
આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો:  માન્યામાં નહીં આવે પણ સાચું છે,  પ્રોટિનની પાવરબેંક છે કોકરોચનું દૂધ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube