Why To Buy CNG Car Over Petrol Car: જો કોઇ વ્યક્તિ બજારમાં કાર ખરીદવા જાય છે તો તેની પાસે પેટ્રોલ કાર, ડીઝલ કાર, હાઇબ્રિડ કાર, સીએનજી કાર અને ઇલેક્ટ્રિક કાર ખરીદવાના વિકલ્પ હોય છે. તેમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી કાર ખૂબ પહેલાંથી જ બજારમાં લોકોની પસંદ બની છે પરંતુ હવે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક કાર પણ લોકોને પસંદ આવી રહી છે. પરંતુ જો પેટ્રોલ અને સીએનજી કાર પર નજર કરીએ તો થોડા સમયમાં આ બંને ઇંધણોની કિંમતમાં વધારો થવાના કારણે લોકો વધુ કંફ્યૂજ થઇ ગયા છે કારણ કે બંને વિકલ્પોમાંથી કોની પસંદગી કરે અને કઇ કાર ખરીદે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલી સસ્તી કાર્સ કદાચ આખા દેશમાં ક્યાંય નહી મળે, ચૂકતા નહી મોકો!


પહેલાં પેટ્રોલના મુકાબલે સીએનજીની કિંમત ખૂબ ઓછી હોય છે પરંતુ થોડા દિવસોમાં સીએનજીના ભાવમાં ભરખમ વધારો જોવા મળ્યો છે, જેથી આ બંનેની કિંમતોમાં અંતર ઘટ્યું  છે. પરંતુ તેમછતાં પણ લોકો માટે સીએનજી કાર ખરીદવ સારો વિકલ્પ હોય છે. કારણ કે સીએનજીની કિંમત ભલે વધી હોય પરંતુ તે હજુ પણ પેટ્રોલના મુકાબલે ખૂબ ઓછી છે. દેશના ઘણા ભાગમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે, જો સીએનજીની કિંમત 70 રૂપિયાની આસપાસ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube