ઇલેક્ટ્રિક કાર કંપની Tesla આગામી વર્ષે ભારતમાં આપશે દસ્તક, કસ્ટમર્સને મળશે નવા ઓપ્શન
ભારતમાં કારના શોખીનના સારા સમાચાર છે. અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા Tesla) ભારતીય કાર માર્કેટમાં આગામી વર્ષે એન્ટ્રી કરવા જઇ રહી છે.
નવી દિલ્હી: ભારતમાં કારના શોખીનના સારા સમાચાર છે. અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા Tesla) ભારતીય કાર માર્કેટમાં આગામી વર્ષે એન્ટ્રી કરવા જઇ રહી છે. આ મોહર ટેસ્લાએ પોતે સીઇઓ એલેન મસ્ક (Tesla CEO Elon Musk)એ લગાવી છે. પીટીઆઇના સમાચાર અનુસાર કાર કંપની ટેસ્લાના સીઇઓ એલન મસ્કે શુક્રવારે કહ્યું કે ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચર 2021માં ભારતીય બજારમાં આવવા માટે તૈયાર છે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube