Flipkart Sale: ધડાધડ વેચાય રહ્યો છે Realme નો આ 5G Smartphone, આ રીતે ખરીદો ફક્ત 4 હજાર રૂપિયામાં
Flipkart Month End Mobiles Fest: જો તમે ઓછી કિંમતમાં 5G સ્માર્ટફોન ખરીદવા માંગો છો. આ સારો સમય છે. રિયલમીનો સ્માર્ટફોન સસ્તો મળશે.
ફ્લિપકાર્ટ પર મન્થ એન્ડ મોબાઈલ ફેસ્ટિલ સેલ શરૂ થઈ ગયો છે. આ સેલ મહિનાના અંત સુધી ચાલશે. આ સેલમાં 5G સ્માર્ટફોન પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ મળે છે. ભારતમાં ટૂંક સમયમાં 5G સેવા શરૂ થશે. જેને ધ્યાનમાં રાખીને લોકો 5Gના સ્માર્ટફોનને લેવાનું વિચારી રહ્યા છે. તમે પણ 5Gનો સ્માર્ટફોનને સસ્તી કિંમતમાં મળશે. તો આ સારો સમય છે. Realme 8s 5Gનો સ્માર્ટફોન 4 હજારમાં મળશે
Realme 8s 5G Offers And Discounts
Realme 8s 5Gનો સ્માર્ટફોન રૂપિયા 20,999માં લોન્ચ કરવામાં આવ્યો હતો. પણ ફ્લિપકાર્ટ સેલમાં ફોન 17,999માં અવેલેબલ છે. 4 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટમાં મળશે. એના સિવાય એક્સચેન્જ ઓફર પણ છે. જેનાથી ફોનની કિંમતમાં વધુ ઘટાડો થશે.
Apple Pays to Customer: ચાર્જર વિના iPhone વેચવો પડ્યો ભારે, ગ્રાહકને Apple આપશે 82 હજાર રૂપિયા
Realme 8s 5G Bank Offer
Realme 8s 5Gને ખદીદવા માટે જો ફ્લિપકાર્ટ AXIS BANKના ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરો છો તો તમને 9 હજારનું કેશબેક મળશે. જેના કારણે ફોનની કિંમત 17,099 રૂપિયા હશે . આ પછી એક્સચેન્જ ઓફર પણ છે.
Realme 8s 5G exchage offer
Realme 8s 5G પર 13 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. જો તમે જુના સ્માર્ટફોનને એકસચેન્જ કરો છો. પરંતુ જો તમારો જુનો ફોન સારી સ્થિતિમાં હશે. અને મોડલ લેટેસ્ટ હશે. તો તમને 13 હજાર રૂપિયાનું ફૂલ ઑફ મળશે. જો તમે ફુલ ઑફ મેળવવાનું મેનેજ કરો છો. તો ફોનની કિંમત 4,099 રૂપિયા હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube