Blue Tick Verification: જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો, તો તમે જોયું જ હશે કે Instagram થી લઈને Facebook અને Twitter સુધીના યૂઝર્સને વેરિફાઈડ બેજ આપવામાં આવે છે, જે સામાન્ય રીતે બ્લુટિક તરીકે પણ ઓળખાય છે. જો કોઈ એકાઉન્ટ પર બ્લુ ટિક છે, તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિનું એકાઉન્ટ વેરિફાઈ થઈ ગયું છે. જો કોઈ એકાઉન્ટને સોશિયલ મીડિયા પર બ્લુટિક મળી હોય, તો તેનો અર્થ એ છે કે એકાઉન્ટ નકલી નથી, જેના નામે તે એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે તે વ્યક્તિ તેને ચલાવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની સાથે સાથે, આ બ્લુટિક ટ્વિટર જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ સામાન્ય બની ગયું છે, પરંતુ જીમેલ પર અત્યાર સુધી એવું કોઇ ફીચર હાજર ન હતું, પરંતુ આ ખાસિયત જીમેલ યૂઝર્સને પણ જોવા મળશે અને તેની શરૂઆત હવે ભારતમાં થઇ ચૂકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી
અત્તરના નામે કેમિકલનો વેપલો, પરફ્યુમ અસલી છે કે નકલી કેવી આ રીતે જાણી લો!
હવે ગાયની સાથે દૂધાળી ભેંસનો પણ થશે ઈન્શ્યોરન્સ, સરકાર ચૂકવશે પ્રિમિયમ
 


3મેના રોજ કરવામાં આવી હતી જાહેરાત
તમને જણાવી દઈએ કે 3 મેના રોજ આ ફીચર ગૂગલ વર્કસ્પેસના તમામ યુઝર્સ માટે શરૂ કરવામાં આવ્યું હતું. જો કે આ ફીચર 3 મે સુધી ઉપલબ્ધ નહોતું, પરંતુ હવે ભારતીય Gmail યુઝર્સને પણ આ ફીચર જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે બ્લૂટૂથ જોયા પછી તમે સમજી શકશો કે મોકલનાર ખરેખર વેરિફાઈડ છે અને કોઈ ફેક એકાઉન્ટ નથી. આ નવા ફીચર આવ્યા બાદ હવે જીમેલના ફેક એકાઉન્ટને સરળતાથી શોધી શકાશે. આ ફીચરને છેતરપિંડી અને કૌભાંડને દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે ઘણી વખત એવું બનતું હતું જ્યારે તમને ફેક એકાઉન્ટમાંથી મેસેજ આવતા હતા અને તમે તેના પર વિશ્વાસ કરતા હતા, આવી સ્થિતિમાં ઘણા લોકોના એકાઉન્ટ પણ ખાલી થઈ ગયા છે.


ઉલટી વહે છે ભારતની એક માત્ર નદી: ગુજરાતની ગણાય છે જીવાદોરી, કારણો જાણશો તો ચોંકી જશો
71 હજાર લોકોને મળી સરકારી નોકરી : આ ક્ષેત્રોમાં કરાઈ છે ભરતી, પીએમ મોદી રહેશે હાજર

ભયાનક સ્ટોરી! ભૂખે રહીને મોતને ભેટશો તો ભગવાન મળશે, 100 લોકોની લાશો મળી


ક્યાં સુધી બધા યુઝર્સને આ સુવિધા મળશે
જો કે ત્યાં કોઈ નિશ્ચિત ટાઇમલાઇન નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આગામી થોડા અઠવાડિયામાં આ સુવિધા દરેક એકાઉન્ટ પર જોવા મળશે અને Gmail નો ઉપયોગ કરતા મોટાભાગના વપરાશકર્તાઓ બ્લુ ટિક મેળવી શકશે. તમે નોંધ્યું હશે કે જ્યારે પણ તમે તમારું જીમેલ ઇનબોક્સ ખોલો છો, ત્યારે તમને ઘણા બધા મેઇલ દેખાય છે, પરંતુ જે એકાઉન્ટમાંથી મેઇલ મોકલવામાં આવ્યો છે તે અસલી છે કે નકલી તે જાણવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે, પરંતુ હવે આ ફીચરઆવ્યા બાદ એવું નહી થાય અને તમે સરળતાથી રિયલ એકાઉન્ટને શોધી શકશો.


Astrology: આ 5 રાશિવાળા વાતોથી લોકોને બનાવી દે છે દિવાના, સરળતાથી જીતી લે છે વિશ્વાસ
સૌથી વધુ ભાગ્યશાળી હોય છે આ રાશિના લોકો, મેળવે છે ધન-સંપત્તિ, પ્રેમ, પદ પ્રતિષ્ઠા
Vastu tips: આવા ઘરમાં માતા લક્ષ્મી નથી કરતા પ્રવેશ, ઘરમાં હંમેશાં રહે છે ગરીબી
Surya Gochar 2023: સૂર્યએ કર્યું ગોચર, આ લોકોનું માન વધશે;નવી નોકરી સાથે મળશે તરક્કી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube