google જ તેની આ સેવા બંધ કરવાનો લીધો નિર્ણય, જાણો કઇ સેવા પર લાગશે રોક
ગૂગલ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલા સોશિયલ નેટવર્ક ગૂગલ+(ગૂગલ પ્લસ)નો બંધ કરી દેવાની સોમવારે ઘોષણા કરવામાં આવી હતી.
નવી દિલ્હી: ગૂગલ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલા સોશિયલ નેટવર્ક ગૂગલ+(ગૂગલ પ્લસ)નો બંધ કરી દેવાની સોમવારે ઘોષણા કરવામાં આવી હતી. ગૂગલએ કહ્યું કે આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ બંધ કરવાનો બંધ કર્યા પહેલા તેણે તેમાં આવી રહેલી ભૂલ સુધારી લીધી હતી. જેના કારણે 50,000 લોકોનો એકાઉન્ટનો ખાનગી ડેટાને નુકશાન કરવામાં આવ્યું હતું.
વહેલી તકે બંઘ થઇ જશે ગૂગલ પ્લસની સેવાઓ
અમેરિકાની દિગ્ગજ ઇન્ટરનેટ કંપનીએ કહ્યું કે ગ્રાહકો માટે ગૂગલ પ્લસની સેવાઓ બંધ કરી દેવામાં આવશે, આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને પડકાર આપવામાં અસફળ રહી હતી.
વધુ વાંચો: VODAFONE-IDEAનો યુઝર્સ માટે સૌથી સસ્તો પ્લાન, 84 દિવસ થશે ફ્રી વાતચીત
આ ઉપયોગને કારણે બંધ કરવામાં આવી સેવાઓ
ગૂગલના પ્રવક્તાએ ગૂગલ+ની સેવાઓ બંધ કરવાનું કારણ બતાવતા કહ્યું કે, ગૂગલ+ ને બનાવવાથી લઇને તેનું મેનેજમેન્ટ કરવામાં અનેક પડકારો સામનો કરવો પડ્યો હતો, જેને ગ્રાહકોની આશા અનુરૂપ તૈયર કરવામાં આવ્યું હતું, પરંતું તેનો ઓછો ઉપયોગ કરવાના કરાણે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.