Google નો મોટો નિર્ણય, હવે યૂઝર્સને નહી જોવા મળે આ પ્રકારની એડ

ટેક દિગ્ગજ કંપની ગૂગલ (Google)માં હવે જોબ, હાઉસિંગ સહિત ક્રેડિટ કાર્ડની જાહેરાત જોવા નહી મળે. ગુરૂવારે કંપનીએ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે આયુ, વૈવાહિક સ્થિતિના આધારે હાઉસિંગ, જોબ અને ક્રેડિટ કાર્ડ યૂઝર્સને ટાર્ગેટ કરનર એડ પોલીસીને અપડેટ કરવા જઇ રહ્યું છે.
નવી દિલ્હી: ટેક દિગ્ગજ કંપની ગૂગલ (Google)માં હવે જોબ, હાઉસિંગ સહિત ક્રેડિટ કાર્ડની જાહેરાત જોવા નહી મળે. ગુરૂવારે કંપનીએ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે આયુ, વૈવાહિક સ્થિતિના આધારે હાઉસિંગ, જોબ અને ક્રેડિટ કાર્ડ યૂઝર્સને ટાર્ગેટ કરનર એડ પોલીસીને અપડેટ કરવા જઇ રહ્યું છે.
ગૂગલનું આ અપડેટ આ વર્ષના અંત સુધી લાગૂ થઇ જશે. ગૂગલે આ નિર્ણય મિનેસોટાએ મિનિયાપોલિસીમાં જોર્જ ફ્લોયર્ડની હિરાસતમાં મોત થયા બાદ નસ્લીય ભેદભાવ વિરૂદ્ધ ભારે વિરોધ બાદ આવ્યો છે.
લગભગ એક વર્ષ પહેલાં અમેરિકા આવાસ અને શહેરી વિકાસ વિભાગ (HUD)એ ભેદભાદવાળા આવાસીય જાહેરાતોને વેચવાનો આરોપ ફેસબુક લગાવ્યો હતો અને કહ્યું હતું કે ગૂગલ (Google) અને ટ્વિટર (Twitter)ને આ મામલે ધ્યાન આપવું જોઇએ.
Google અને Facebook એકસાથે વિશ્વભરમાં ઇન્ટરનેટ એડ સેલ્સના અડધાથી વધુ ભાગીદારી છે. ગૂગલ (Google) પ્રવક્તા એલિજા લાવલે કહ્યું, 'અમે ગત વર્ષથી આ મુદ્દાઓ પર HUD સાથે મળીને કામ કરી રહ્યા હતા અને અમારી અત્યારની ઘટનાઓથી પ્રેરિત નથી.
ગુરૂવારે HUDએ એક પ્રેસ રિલીઝ જાહેર કરી બીજા ઓનલાઇન એડ એલર્સને ગૂગલ (Google)ના એક્શનને પ્રોત્સાહિત કરવા માટે કહ્યું છે. તો બીજી તરફ ટ્વિટરે કહ્યું કે અપડેટ શેર કરવા માટે કોઇ પોલીસી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube