વરસાદમાં કાર આખેઆખી ડૂબી જાય તો વીમા માટે મૂંઝવાતા નહિ, આટલું કરશો તો વળતર મળી જશે
car insurance for monsoon : વરસાદમાં કાર ડુબી ગઈ હોય, અને લાખોનો ખર્ચો માથે આવ્યા હોય તો ચિંતા ન કરતા, વરસાદી પુરમાં કાર કે બાઈક ડૂબી જાય તો વીમો મળે ? જાણી લો વળતર માટે કેવી રીતે કરવી પ્રોસેસ