Itel Flip 1 ફોન ભારતમાં લોન્ચ થઈ ચૂક્યો છે. તેમાં 2.4 ઈંચની ડિસ્પ્લે અને 1200mAhની બેટરી છે. ફોનની કિંમત પણ 3 હજારથી ઓછી છે. ફોનમાં ફીચર્સ પણ ધમાકેદાર આપવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પરિણામના દિવસે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ! ટાંકી ફૂલ કરાવતા પહેલાં કરો ચેક 


આઈટેલ કંપનીએ પોતાના નવા ફીચર ફોન લોન્ચ કર્યો છે, જેનું નામ આઈટેલ ફ્લિપ 1 છે. આ ફોનમાં ખુબ જ સારી ક્વોલિટીનું લેધર બેક અને ગ્લાસ કીપેડ છે. તેમાં 2.4 ઈંચની ડિસ્પ્લે અને 200mAhની બેટરી છે. ફોનની કિંમત પણ 3 હજાર રૂપિયાથી ઓછી છે. ફોનમાં ફીચર્સ પણ ધમાકેદાર આપવામાં આવી રહ્યા છે. આવો જાણીએ Itel Flip 1 ની કિંમત અને ફીચર્સ....


મોટો નિર્ણય! ટીબીના દર્દીઓને મળનારી આર્થિક સહાયમાં વધારો, જાણો મહિને હવે કેટલા મળશે?


Itel Flip 1 Price
itel Flip 1 ની કિંમત 2,499 રૂપિયા છે. તે ત્રણ કલરોમાં ઉપલબ્ધ છે: આછો વાદળી, નારંગી અને કાળો. આ ફોન દેશભરના રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે. Itel Flip 1ની સાથે 1 વર્ષની વોરંટી મળે છે.


આજે ભારતને ન્યૂઝીલેન્ડની જીતના 'ગાણા' ગાવા પડશે! T20 માં બદલાયા સેમિફાઇનલના સમીકરણો


Itel Flip 1 Specs
itel Flip 1 ફીચર ફોનની ડિઝાઇન ફ્લિપ સ્ટાઇલની છે. ફોનમાં ઘણી સારી ગુણવત્તાવાળા લેધર બેક અને ગ્લાસ કીપેડ છે. તેમાં USB Type C ચાર્જિંગ પોર્ટ અને 2.4 ઇંચની ડિસ્પ્લે છે. Itel Flip 1 પાસે King Voice નામનું વૉઇસ સહાયક પણ છે.


થઇ જજો સાવધાન! નવરાત્રિમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેકથી મોત, આટલી વાતનું ધ્યાન રાખજો


આ ફોનથી તમે બ્લૂટૂથ મારફતે સીધા જ કોલ કરી શકો છો. તેમાં 13 ભારતીય ભાષાઓને પણ સપોર્ટ કરે છે. તેમાં બે સિમ કાર્ડ લગાવી શકો છો અને તેમાં VGA કેમેરા પણ છે. તેમાં FM રેડિયો અને 1200mAh બેટરી પણ છે. કંપનીનો દાવો છે કે આ ફોન સિંગલ ચાર્જ પર 7 દિવસ સુધી ચાલી શકે છે.