સિઓલ: સિઓલ મોબિલિટી શોમાં કિઆએ બિલકુલ નવી નીરો ક્રોસઓવર શોકેસ કરી છે જે ટેક્નોલોજીના રૂપથી ખૂબ જ આધુનિક હોવાની સાથે દેખાવમાં પણ સુંદર છે. તેની કેબિન પણ હાઇટેક બનાવવામાં આવી છે. કારના ડેશબોર્ડ પર મોટા આકારની ટચસ્ક્રીન સિસ્ટમ અને ઇંસ્ટ્રુમેંટ ક્લસ્ટર આપવામાં આવ્યા છે. કિઆએ કારની સાથે ગ્રીનઝોન ડ્રાઇવ મોડ પણ આપ્યો છે જે ટ્રાંસપોર્ટ માટે કારને પીએચઇવીથી ઇવીમાં આપમેળે બદલી દે છે. તેમાં રહેણાંક વિસ્તાર, સ્કૂલ અને હોસ્પિટલના ઘેરાવામાં આવતાં જ કાર આપમેળે ઇલેકટ્રિક મોડમાં આવી જાય છે. કારનું નેવિગેશન સિસ્ટમ ગ્રીન ઝોનની ઓળખ કરી દે છે. 
એટલો નીચે સરકી ગયો મલાઇકાનો ડ્રેસ કે ફોટા જોઇને લાળ ટપકશે, કેમેરામાં કેદ થઇ Oops મોમેન્ટ


નવી કિઆ નીરો
સિઓલ મોબિલિટી શોમાં 2022 કિઆ નીરો ક્રોસઓવર પરથી પડદો ઉઠાવી લેવામાં આવ્યો છે. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube