માત્ર 10 રૂપિયામાં 100 કિ.મી.ની સફર! ગમે તે ને વોટ આપો તકલીફ વગર ચાલતુ રહેશે તમારું સ્કૂટર!
Komaki Elecric Scooter: આ સ્કૂટરને બજેટ સેગમેન્ટમાં લાવવામાં આવ્યું છે અને તેની કિંમત 79 હજાર રૂપિયા રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સ્કૂટર માત્ર 10 રૂપિયામાં 100 કિ.મી. ચલાવી શકાય છે તેની બેટરી સરળતાથી બહાર કાઢી શકાય છે.
Komaki Electric Scooter: હાલ ગુજરાતમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે. ત્યારે દરેક પક્ષો વચનો વાયદાઓ અન ફ્રીની રેવડીની ગેરેંટીઓ આપી રહ્યાં છે. પણ વધતા જતા પેટ્રોલ-ડિઝલના ભાવ કંટ્રોલમાં આવશે તેવું કોઈ નથી કહી રહ્યું. ત્યારે અમે આજ આપને એક એવું સ્કૂટર સજેશ કરી રહ્યાંછીએ જે તમારી સમસ્યાનું સમાધાન કરશે. તમે ભલે કોઈપણ પાર્ટીને વોટ આપો પણ તમારું સ્કૂટર અધવચ્ચે અટકશે નહીં અને માત્ર 10 રૂપિયામાં થઈ જશે તમારું કામ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube