લંડનની Laureti ભારતમાં લોંચ કરશે ઇલેક્ટ્રિક SUV, એકવાર ચાર્જિંગમાં દોડશે 540 કિમી
ભારતનું ઓટો બજારમાં ઝડપથી વધી રહ્યું છે. ઓટો બજારની વધતી જતી સંભાવનાઓને જોતાં તમામ વિદેશી કંપનીઓ પણ ભારત તરફ વળી રહી છે. હવે આ કડીમાં લંડનની જાણીતિ લૌરેતી મોટર્સનું નામ પણ ઉમેરાયું છે.
ઇલેક્ટ્રિક કારના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...