LED Inverter Bulb Price in India: દિવસને દિવસે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે અને ગરમીની સાથે સાથે દેશના ઘણા ભાગોમાં વિજળીની સમસ્યા પણ છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્ય છો તો અમારી પાસે તમારા માટે એક કમાલની પ્રોડક્ટ વિશે જાણકારી આપીશું. અમે તમને 200 રૂપિયાથી ઓછી કિંમતની પ્રોડ્ક્ટ વિશે જે તમારા ઘરમાં પ્રકાશ પાથરશે અને લાઇટબિલ પણ ઓછું કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી પહેલાં અમે Boost 15W Inverter LED Bulb પણ એક ઓપ્શન છે. તેની કિંમત 299 રૂપિયા છે. આ બબ્લને પણ અમેઝોન પરથી ખરીદી શકયા છે. તમને જણાવી દઇએ કે આ એક રિચાર્જેબલ ઇમરજન્સી  LED બલ્બ છે જે 15W ના પાવર સાથે આવે છે. આ પણ એક AC/DC બલ્બ છે જેને તમે ગમે ત્યાં ઉપયોગ કરી શકો છો. તેની ખાસિયત એ છે કે તે આપમેળે ચાર્જ થાય છે અને પછી લાઇટ ગયા પછી તે આપમેળે ચાલુ થઇ જાય છે. આ ઇન્વર્ટર બલ્બ પોલી કાર્બોનેટથી બનેલો છે અને ફૂલ ચાર્જ થયા બાદ આ 4 કલાક સુધી ઉપયોગમાં લઇ શકાય છે. ઘણા રંગોમાં ઉપલબ્ધ આ બલ્બ ખૂબ વ્યાજબી છે. 

બિકિનીમાં ઉજવ્યો બર્થડે: ફોટા જોઇ આમીરની લાડલીને ફેન્સ કરવા લાગ્યા ટ્રોલ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube