નવી દિલ્હીઃ ગરમીની સીઝનમાં મચ્છરો ખુબ પરેશાન કરે છે. તેવામાં બધા એવું મશીન શોધી રહ્યાં છે જે મચ્છરોની સમસ્યાથી છુટકારો અપાવી શકે. જો તમે પણ આવું કોઈ મશીન શોધી રહ્યાં છો તો અમે તમારા માટે આ સમાચાર લાવ્યા છીએ. બજારમાં એક એવું મશીન મળી રહ્યું છે જેને ચાલુ કરવાની સાથે મચ્છર ઢેર થઈ જશે. ઘણા લોકો તેનો ઉપયોગ કરી રહ્યાં છે. તમે પણ જાણો આ મશીન વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ તો આ મશીન ફ્લિપકાર્ટ પર હાજર છે, પરંતુ તમે તેને દુકાન કે ઓફલાઇન પણ ખરીદી શકો છો. Flipkart પર હાજર  Mobile Addaa 365_Black_Mosquito ને ઘણા લોકો ખરીદી રહ્યાં છે. આ મશીનની કિંમત 1599 રૂપિયા છે અને તમે તેને 68 ટકા ડિસ્કાઉન્ટ બાદ માત્ર 496 રૂપિયામાં ખરીદી શકો છો. 


આ પણ વાંચોઃ અનલિમિટેડ કોલિંગની સાથે 84 દિવસ સુધી દરરોજ 2 GB ડેટા, Jio નો ધમાકેદાર પ્લાન


ડિસ્કાઉન્ટ ઓફર વિશે જોવામાં આવે તો આ મશીન તમને અડધાથી ઓછી કિંમતમાં મળી રહ્યું છે. તેવામાં ઘણા લોકો આ મશીનને ખરીદી રહ્યાં છે. તમે પણ સરળતાથી તેનો ઓર્ડર કરી શકો છો. પરંતુ ખરીદતા પહેલાં કેટલીક વાત તમારે જાણી લેવી જોઈએ. 


Mosquito Killer આ ડિવાઇસની ઘણી ખાસિયત છે. તેની સાથે એક યૂએસબી મળે છે. તમે તેને મોબાઇલ અને લેપટોપ સાથે કનેક્ટ કરી શકો છો. કનેક્ટ થવાની સાથે આ મશીન કામ કરવાનું શરૂ કરી દે છે. તમે પણ તમારા મોબાઇલ સાથે કનેક્ટ કરી તેનો ઉપયોગ કરી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube