નવી દિલ્હી: તમારે કઇપણ સર્ચ કરવું હોય તો સામાન્ય જુમલા બની ગયું છે ગૂગલ કરી લો. લોકોને સંપૂર્ણ આશા છે કે જે ક્યાંય પણ નહીં મળે તે ગૂગલ પર જરૂર મળશે. કદાચ તમારું પણ આજ વિચારવાનું હશે, પરંતુ તમારે હમેશા આ ધ્યાન રાખવું જોઇએ કે તેમારું આ વિચારવાનું ખોટું પણ પડી શકે છે. ગુગલ પર સર્ચ કરતા પહેલા તમારે આ જાણવું જરૂરી છે કે તમારે શું સર્ચ કરવું જોઇએ અને શું નહીં. ધ્યાનમાં રાખજો કે ગૂગલ પર ભૂલથી પણ આ 5 વસ્તુઓ સર્ચ ના કરવી જોઇએ. જો તમે આ પાંચ વસ્તુઓ સર્ચ કરી તો તમે મુશ્કેલીમાં મુકાઇ જશો. આવો જાણીએ કે કઇ પાંચ વસ્તુઓ જેને ગૂગલ પર સર્ચ કરવાથી બચવું જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓળખ: ગૂગલ પર સર્ચ કરતા સમયે ભુલીથી પણ પોતાની ઓળખ જાણવા માટે સર્ચ ના કરો. કેમક, ગૂગલની પાસે તમારી સર્ચ હિસ્ટ્રીનો સંપૂર્ણ ડેટાબેસ હોય છે. વારંવાર સર્ચ કરવાથી તમારી જાણકારી લીક થવાનો ખતરો રહેતો હોય છે.


શંકાસ્પદ વસ્તુ: ઘણી વખત લોકો ગૂગલ પર એવી વસ્તૂઓ સર્ચ કરતા હોય છે, જેના સાથે તેમને કોઇ મતલબ હોતો નથી પરંતુ એવું કરવામાં આનંદ આવતો હયો છે. એવી જ શંકાસ્પદ અને શંકા વાળી વસ્તૂઓ સર્ચ ના કરવી જોઇએ. કેમકે, સાયબર સેલની નજર હમેશાં એવા લોકો પર હોય છે જે કંઇક શંકાસ્પદ વસ્તુ સર્ચ કરવાનો પ્રયત્ન કરે છે. એવામાં તમે મુશ્કેલીમાં ફંસાઇ જાય છે. સાઇબર સેલના મામલે જેલ સુધીની સજા થઇ શકે છે.



ઇ-મેઇલ: પર્સનલ ઇ-મેઇલ લોગઇનને ગૂગલ પર સર્ચ ન કરવું જોઇએ. આવું કરવા પર તમારુ એકાઉન્ટ હેક થવાનો ખતરો રહેતો હોય છે અને પાસવર્ડ પણ લીક થઇ શકે છે. એક અધ્યનનના અનુસાર દુનિયાભરમાં સૌથી વધારે હેકિંગના મામલે ઇ-મેઇલ હેક થવાનો છે. તેની ઘણી ફરિયાદો સાઇબર સેલમાં પણ નોંધાયેલી છે.


મેડિસિન: અગર આપ નાદુરસ્ત અને મેડિસિનના વિશે પર ગૂગલ સર્ચ કરી રહ્યા છો તો તેનાથી બચવું જોઇએ. કેમકે સર્ચનો ડેટા થર્ડ પાર્ટીને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. ત્યારબાદ તમને સતત તે બીમારી અને તેની ટ્રીટમેન્ટ સંબંધિત જાહેરાતો દેખાળવામાં આવે છે.


જાહેરાત: ગૂગલ પર ક્યારે પણ અસુરક્ષા સાથે જોડાયેલી કોઇપણ જાણકારી સર્ચ કરવી જોઇએ નહીં. જો તમે એવું કરો છો તો તમને તેના સંબધી જાહેરાતો આવવા લાગે છે. જેનાથી તમે જાણી શકો છો કે કોઇ તમને ઇન્ટરનેટ પર ફોલો કરી રહ્યું છે. જો તેમે અસુરક્ષા સાથે જોડાયેલી જાહેરાતો તમને હેરાન કરે છે તો તેને સર્ચ કરવાનું ટાળવું જોઇએ.