નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની OnePlus આ મહિને OnePlus 9RT સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીના CEOએ ચીની માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ પર તેનું ટીઝર શેર કર્યું છે. OnePlus 9RT સાથે જોડાયેલી કેટલીક માહિતી પહેલા પણ આવી ચુકી છે, જો કે હવે OnePlus 9RTની તસ્વીરો પણ લીક થઈ છે. આવો જાણીએ શું હશે આ ફોનની ખાસિયતો. OnePlus 9RTને કંપની 13 ઓક્ટોબરના લોન્ચ કરશે. આ પહેલા ફોનના ઓફિશિયલ રેન્ડર્સ લીક થયા છે. બેંચમાર્ક ડેટાબેસમાં આ પહેલા પણ આ સ્માર્ટફોનની કેટલીક માહિતી સામે આવી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

T20 World Cup માં ભારતનું 'ટ્રમ્પ કાર્ડ' બનશે ગુજરાતનો આ ખેલાડી! કોહલી પણ આ ક્રિકેટર પર છે ફિદા!

OnePlus 9RTની ડિઝાઈનની વાત કરવામાં આવે તો OnePlus 9 સીરિઝથી મળતી આવે છે. ખાસ કરીને ફોનની બેક પેનલ. જો કે આ ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. રિયર કેમેરામાં ડ્યુઅલ LED ફ્લેશ આપવામાં આવી છે. ફોનના ફ્રંટમાં ઓલ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનના ટોપ લેફ્ટ પર ડોટ નોચ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટવાળી ક્વોડ HD સ્ક્રિન મળી શકે છે. આ ફોનમાં યુઝરને 4500mAHની લોન્ગ લાસ્ટિંગ બેટરી આપવામાં આવી છે. સાથે જ 65Wનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનને કંપની ચીનમાં 13 ઓક્ટોબરના લોન્ચ કરશે. 

IPL માં પપ્પાની ટીમને હારતા જોઈને ધોનીની પુત્રી જીવા સ્ટેડિયમમાં હાથ જોડીને કરવા લાગી પ્રાર્થના! વાયરલ થયો Video

OnePlus 9RTમાં 50 મેગાપિક્સલનો SONY IMX766 સેંસર આપવામાં આવી શકે છે. આ ફોનમાં Qualcomm Snapdragon 870 મળી શકે છે. આ ફોનને કંપની 2 વેરિયંટમાં લોન્ચ કરી શકે છે. OnePlus 9RTને ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તે હજુ જાણી શકાયું નથી. જો કે કંપની માટે ભારતીય માર્કેટ શ્રેષ્ઠ છે, તેથી ભારતમાં આગામી દિવસોમાં ફોન લોન્ચ થઈ શકે છે.

આ રંગીન ગલીઓમાં 'સુખ' શોધવા જાય છે લોકો! અપ્સરા જેવી રૂપ લલનાઓથી છલકતા દુનિયાના 10 Red Light Area ની તસવીરો!


Taarak Mehta ની બબીતાનું આઇટમ સોંગ જોઈ થશે ગલીપચી! બબીતાએ બોલ્ડનેસની બધી જ હદો કરી પાર


ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?


અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube