બીજિંગ: વનપ્લસ (Oneplus) વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ માર્ચમાં પોતાના ફ્લેગશિપ 'વનપ્લસ 9' સીરીઝને લોન્ચ કરી શકે છે. જેમાં વનપ્લસ 9 અને વનપ્લસ 9 પ્રો સામેલ હશે, પરંતુ હવે સામે આવેલા નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંભવત: વનપ્લસ 9 લાઇટને પણ આ સાથે જ લોન્ચ કરી દેવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્વાસ સાથે રંગ બદલે છે OnePlus 8T! ઘણા શાનદાર ફીચર્સથી છે સજ્જ


વનપ્લસ 8ટી માફક હશે 9
એંડ્રોઇડ સેંટ્રલ રિપોર્ટ અનુસાર વનપ્લસ 9 લાઇટમાં ઘણી વસ્તીઓ તાજેતરમાં જ લોન્ચ થયેલા વનપ્લસ 8ટી જેવી હશે. તેમાં 90 હર્ટ્ઝ અતહ્વા 120 હર્ટઝના એમોલેડ ડિસ્પ્લે અને 8ટીની માફક ક્વોડ-કેમેરા સેટઅપ સાથે રજૂ કરવાની વાત કહેવામાં આવી રહી છે. 


વનપ્લસ 9 અને 9પ્રો ક્વોલકોમના નવા 5એનએમ ચિપસેટ અને સ્નૈપડ્રૈગન 888 સાથે લોન્ચ કરવામાં આવશે, પરંતુ વનપ્લસ લાઇટ સાથે તેના સ્થાને સ્નૈપડ્રૈગન 865 દ્વારા સંચાલિત થશે. રિપોર્ટ અનુસાર તેનું બેક કવર પ્લાસ્ટિકનું હશે અને ફોનમાં વાયરલેસ ચાર્જિંગની પણ સુવિધા હશે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube