OnePlus Ace 3 feature: નવા વર્ષને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સ્માર્ટફોન નિર્માતા કંપની OnePlus નવા વર્ષ પર તેના યૂઝર્સ માટે એક મોટી ભેટ લાવી રહી છે. વનપ્લસનો નવો સ્માર્ટફોન આવતા અઠવાડિયે 4 જાન્યુઆરીએ લોન્ચ થવા માટે તૈયાર છે, જેનું નામ OnePlus Ace 3 છે. સ્માર્ટફોનમાં રસ ધરાવતા લોકો માટે આ સમાચાર ચર્ચાનો વિષય બની રહ્યા છે. આ ફોનને OnePlus Ace 2 નો ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો છે. ચાલો તમને તેના સ્પેસિફિકેશન વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા વર્ષે સરકારે આપી ભેટ, સુકન્યા સમૃદ્ધિ સહિત બચત યોજનાઓના વધાર્યા વ્યાજ દર


એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે OnePlus Ace 3 ભારત સહિત વૈશ્વિક બજારોમાં લોન્ચ કરવામાં આવશે. તે OnePlus 12R ના રૂપમાં રીબ્રાંડ કરીને ભારતીય બજારમાં લાવી શકાય છે. એક ટીચરે ફોનની ડિઝાઇન અને કલર ઓપ્શન રિવીલ કરી દીધ છે. 


WhatsApp માં નંબર એક્સચેંજ કર્યા વિના થશે Chat, આ યૂઝર્સને મળ્યું આ ફીચર
Parle G ના પેકેટ પર ક્યૂટ બાળકીની જગ્યાએ આ છોકરો કોણ? જાણો શું છે સમગ્ર મામલો?


OnePlus Ace 3 માં આ હોઇ શકે છે સ્પેસિફિકેશન્સ
સ્માર્ટફોનના ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, તેમાં 6.78-ઇંચ 1.5K OLED ડિસ્પ્લે જોઇ શકાય છે, જે 4,500 nits પીક બ્રાઇટનેસ અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવવાની અપેક્ષા છે. ફોનના પરફોર્મન્સને બહેતર બનાવવા માટે તેમાં Qualcomm Snapdragon 8 Gen 2 SoC ચિપસેટ આપવામાં આવી શકે છે. તે 50MP OIS મુખ્ય કેમેરા, 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 2MP મેક્રો મોડ્યુલનું ટ્રિપલ કેમેરા સેટઅપ મેળવી શકે છે. ઉપરાંત, સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16MP શૂટર કૅમેરો ઉપલબ્ધ થઈ શકે છે.


આ 3 રાશિની પત્ની મળે તો જીવન થઇ જશે ધન્ય ધન્ય, પતિ માટે ભાગ્યશાળી હોય છે આ યુવતિઓ
આ રાશિની મહિલાઓ માટે 2024 સૌથી વધુ લકી, કારકિર્દીમાં સાબિત થઈ શકે છે માઈલસ્ટોન


આ ડિવાઈસ 16GB LPDDR5 રેમ અને 256GB સ્ટોરેજ સાથે માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. આ ફોન એન્ડ્રોઇડ 14-આધારિત ColorOS કસ્ટમ સ્કિન આઉટ-ઓફ-ધ-બોક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલી શકે છે. હેન્ડસેટમાં 5,500mAh બેટરી હોવાનું કહેવાય છે, જે 100W ફાસ્ટ-વાયર ચાર્જિંગને સપોર્ટ કરશે. ફોનમાં ચાર્જિંગ માટે 5G, 4G, Wi-Fi, બ્લૂટૂથ, GPS, NFC અને USB Type-C પોર્ટ કનેક્ટિવિટી હોઈ શકે છે.


અમેરિકા ભણવા ગયેલા 3.25 લાખ વિદ્યાર્થીઓને મોટો ઝટકો, નવા સત્રની ફીમાં 30%નો વધારો
Smartphone નો ઉપયોગ કરો છો તો પતાવી આ કામ, 1 જાન્યૂઆરીથી લાગૂ થશે આ 3 નિયમ


OnePlus Ace 3 ની કિંમત
ફોનની કિંમત વિશે હજુ સુધી કોઈ નક્કર માહિતી પ્રાપ્ત થઈ નથી. આ માટે યુઝર્સે રાહ જોવી પડશે. 4 જાન્યુઆરી પછી જ જાણી શકાશે કે Ace 3 ભારતમાં લોન્ચ થશે કે નહીં અને જો છે તો તેની કિંમત શું હશે. હવે મળેલી માહિતીના આધારે, આ ફોન ગેમિંગ અને મલ્ટીમીડિયા પ્રેમીઓ માટે સારો વિકલ્પ બની શકે છે.


Financial Deadline: 31 December પહેલાં કરી લો આ 4 જરૂરી નાણાકીય કામ, પછી નહી મળે તક
હવે આધાર બનાવવા માટે જોઇશે અધિકારીઓની મંજૂરી, પાસપોર્ટની જેમ કરાવવું પડશે વેરિફિકેશન