નવી દિલ્હી: જો તમે પેટીએમનો ઉપયોગ પહેલીવાર કરી રહ્યા છો તો તેમાં આરબીઆઇના નિર્દેશ અનુસાર કેવાઇસી કરવું અનિવાર્ય છે. કેવાઇસી વિના તમે પેટીએમ વડે કોઇપણ પ્રકારનું ટ્રાંકેજ્શન કરી શકશો. તેમાં બે પ્રકારના કેવાઇસી વિકલ્પ છે. એક મિનિમમ કેવાઇસી અને બીજો ફૂલ કેવાઇસી. જો તમને પણ પેટીએમમાં કેવાઇસી પ્રક્રિયા પુરી કરવામાં મુશ્કેલી થઇ રહી છે તો તેને ખૂબ સરળતાથી પુરી શકો છો. તેનામાટે તમારે ઘણા બધા ડોક્યૂમેન્ટની વ્યવસ્થા અને પેપર વર્ક કરવાની બિલકુલ જરૂર નથી. આવો અહીં સમજીએ કે કેવી રીતે આ પ્રક્રિયાને પુરી શકાય જેથી તમારા જીવનમાં સરળતા રહી શકે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે ગુફામાં પીએમ મોદીએ કરી સાધના, તમે પણ આટલા રૂપિયા આપીને લગાવી શકો છો ધ્યાન


આ રીતે કરો મિનિમમ કેવાયસી
સૌથી પહેલાં પેટીએમમાં રજીસ્ટર્ડ મોબાઇલ નંબરને વેરિફાઇ કરાવવો પડે છે. તેના માટે પેટીએમ એપને ખોલતાં તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નાખવાનો હોય છે. પછી પાસવર્ડ નાખીને એકાઉન્ટ સ્ટાર્ટ કરવામાં આવે છે. ત્યારબાદ હવે નવા પેજમાં સરકારી દસ્તાવેજના રૂપમાં શો કરી રહેલા વિકલ્પ જેમકે- પાસપોર્ટ, વોટર આઇડી કાર્ડ, લાઇસન્સ અથવા એનઆરઇજીએ જોબ કાર્ડમાંથી કોઇપણ એકની ડિટેલ ભરી દો. ત્યારબાદ તમને પેટીએમ વોલેટ ખુલી જશે અને તમે વોલેટનો ઉપયોગ કરી શકો. આ પ્રકારે મિનિમમ કેવાઇસીની પ્રક્રિયા પુરી થાય છે.

Tata Sky Binge લોન્ચ, માત્ર આટલા રૂપિયામાં સેટ ટોપ બોક્સ વિના જુઓ ચેનલ્સ


પહેલાંથી જ છો પેટીએમ યૂજર તો...
જો તમે પહેલાંથી જ પેટીએમનો ઉપયોગ કરો છો અને કેવાઇસી પુરુ કરવા માંગો છો તો પેટીએમમાં પોતાની પ્રોફાઇલમાં જાવ. અહીં એક ક્યૂઆર કોડનું પેજ ખુલશે. તેમાં નીચેની તરફ activate now ને ક્લિક કરો. બાકીએ પ્રરિયા તે છે. અહીં પોતાના ડોક્યૂમેંટ અપલોડ કરો અને તેમને સબમિટ કરો. તેના પર મિનિમમ કેવાઇસી વોલેટ એક્ટિવેટ થઇ જશે. 


ફૂલ કેવાઇસી માટે આ કરવું પડશે
જો પહેલાંથી મિનિમમ કેવાઇસી કરી ચૂક્યો છે તો આગળ ફૂલ કેવાઇસી પણ કરાવી શકો છો. તેના માટે પેટીએમ કેવાઇસી સેંટરમાં જઇને ડોક્યૂમેંટ જમા કરાવી શકો છો. ત્યારબાદ કેવાઇસીની પ્રક્રિયા પુરી થઇ જશે. મિનિમમ કેવાઇસી અને ફૂલ કેવાઇસીમાં કેટલાક ટ્રાંજેક્શન લિમિટ હોય છે.


મિનિમમ કેવાઇસી અને ફૂલ કેવાઇસીમાં ફરક
પેટીએમ દ્વારા મળતી માહિતી અનુસાર મિનિમમ કેવાઇસીમાં તમે એક મહિનામાં 10000 રૂપિયા સુધીનું ટ્રાંજેક્શન કરી શકો છો. ફૂલ કેવાઇસીમાં તમે મહિનામાં 1 લાખ રૂપિયા સુધી બેલેન્સ લિમિટની સુવિધા મળે છે. ફૂલ કેવાઇસીમાં ટ્રાંજેક્શનની કોઇ લિમિટ થતી નથી. આ પ્રકારે મિનિમમ કેવાઇસીમાં તમારા વોલેટની વેલિડિટી 18 મહિનાની હોય છે. ત્યારબાદ પણ વોલેટ ઉપયોગ કરવા માટે તમારે ફૂલ કેવાઇસી કરવું પડશે. જ્યારે ફૂલ કેવાઇસીમાં તમારે પેટીએમ વોલેટની વેલિડિટી 18 મહિનાથી વધારીને 10 વર્ષની થઇ શકે છે.