Budget SUV: આ સસ્તી કારોમાં મળશે SUV જેવી મજા, આ લિસ્ટ પર નજર નાંખીને જાણો તેના વિશે
ATA નેક્સોનની શરૂઆતની ઓનરોડ કિંમત 8.20 લાખ રૂપિયા છે. આ કારમાં 1,497 CC સુધીનું એન્જિન મળે છે. ટાટા નેક્સોન પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ઉપલ્બધ છે. આ એક 5 સીટર કાર છે.
નવી દિલ્હી: ભારતમાં SUV કારની ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે, હવે ઓટો કંપનીઓ હેચબેકની કિંમતમાં SUV ફિલિંગ આપતી કાર આપી રહી છે. તમે 6 થી 9 લાખ સુધીના બજેટમાં SUV કારની સવારી કરી શકો છો.
1. ટાટા નેક્સોન (TATA NEXON)
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube