Portable Mini AC: ઠંડી જતી રહી છે અને ગરમીનું આગમન થઈ ચુક્યું છે. હવે લોકો AC અને કુલર ખરીદવા દોટ મુકશે. પરંતુ અમે તમારી માટે એવો ઓપ્શન્સ લઈને આવ્યા છે કે આ ઉનાળામાં તમે ઓછા ખર્ચમાં ઠંડકનો અનુભવ કરી શકશો હવે AC માટે મોંઘા લાઈટ બીલની પણ ચિંતા નથી અને AC ખરીદવા માટે તમારી 40-50 હજાર ખર્ચવા પણ નહીં પડે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉનાળામાં બપોરના સમયે જેવા આપણે ઘરની બહાર નિકળીયે છીએ એટલે તરત જ આપણને ગરમીનું ટેન્શન રહે છે. આ પરિસ્થિતિમાં આ પોર્ટેબલ મીની એસી બેસ્ટ સાબિત થઈ શકે છે. આ ડિવાઈઝને ઓનલાઈન અને ઓફ લાઈન એમ બન્ને રીતે ખરીદી શકાય છે. આ ડિવાઈજની કીંમત 400થી 2000 રૂપિયા સુધીની છે. 


આ પણ વાંચો:


આ નંબર પર કરો SMS અને Aadhaar Card થઈ જશે લોક, તમારા સિવાય કોઈ નહીં કરી શકે ઉપયોગ


પાસપોર્ટ રિન્યૂ કરવું થયું હવે વધુ સરળ, આ રીતે ઘરબેઠાં Online થશે કામ


ઓછી કીંમતમાં સારી ઠંડક
ફ્લિપકાર્ટ પર કી ઓપ્શન્સ અવેલેબલ છે. તમે સાઈટ પર જઈને તમારું મન પસંદ મીનીAC ખરીદી શકો છો. એક લીટર પાણી તમારું કામ થઈ જશે. આ સિવાય તમે આ મીનીACમાં ડ્રાય બરફનો પણ ઉપયોગ કરી શકો છો. ખાસ વાત એ છે કે, આ ડિવાઈઝને ડાયકેક્ટ પ્લગમાં ભરાવીને ચલાવવાની જરૂર નથી. આ ડિવાઈઝને પહેલા ચાર્જ કરીને પછી ચલાવવામાં આવે છે. એક વખત ફુલ ચાર્જ થયા પછી આ ડિવાઈઝ 3થી 5 કલાક સુધી ચાલે છે.