નવી દિલ્હીઃ 20,000 રૂપિયાથી ઓછી કિંમતની કેટેગરીમાં શાઓમીનો Redmi Note 5 Pro સૌથી વધુ પોપ્યુલર સ્માર્ટફોનમાંથી એક છે. ફ્લિપકાર્ડનો 26મી ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા  Mobiles Bonanza saleમા  Redmi Note 5 Pro લિમિટેડ સ્ટોકમાં ઉપલબ્ધ છે. હાલમાં  Redmi Note 5 Proના ભાવ ઘટાડવામાં આવ્યા અને હવે ભારતમાં આ સ્માર્ટફોન 12,999 રૂપિયામાં મળી રહ્યો છે. Flipkart આ ફોન પર આકર્ષક ડીલ ઓફર કરી રહ્યું છે. Mobiles Bonanza sale દરમિયાન જો કોઈ ગ્રાહક એસબીઆઈ ક્રેડિટ કે ડેબિટ કારનો ઉપયોગ કરશે તો તેને 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Redmi Note5 Pro પર આમ મેળવો 12 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ
હાલમાં  4GB રેમ અને 64 GB સ્ટોરેજવાળો Redmi Note5 Pro 12,999મા મળી રહ્યો છે. Redmi Note5 Pro ખરીદવા સયમે જો તમે કોઈ જૂનો ફોન એક્સચેન્જ કરાવો તો 12 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે, જેથી તમને આ ફોન માત્ર 999 રૂપિયામાં મળશે. પરંતુ ગ્રાહકોને  OnePlus, Motorola, Xiaomi અને બીજી કંપનીઓની હાલમાં લોન્ચ થયેલી ઓફર પર મેક્સિમમ એક્સચેન્જ મળશે. 


ડેબિડ કાર્ડ EMI ઓફરની સાથે પણ ઉપલબ્ધ છે Redmi Note5 Pro 
એક્સચેન્જ ઓફર સિવાય Redmi Note5 Pro ખરીદવા માટે દર મહિને 1168 રૂપિયા આપવા પડશે. Redmi Note5 Proમા 5.99 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે છે. આ ફોન ડ્યૂલ કેમેરા સાથે આવે છે. આ ફોનનો રિયર 12 અને 5 મેગાપિક્સલનો કેમેરો લાગ્યો છે. તો સેલ્ફી માટે સ્માર્ટ ફોનમાં 20 મેગાપિક્સલનો કેમેરો છે. આ સ્માર્ટફોન સ્પૈનડ્રેગન 636 પ્રોસેસરથી પાવર્ડ છે. ફોનમાં 4,000 mAhની બેટરી છે.