હવે માત્ર 6 લાખમાં ખરીદો Maruti Brezza! કોઈ વેઇટિંગ પિરિયડ પણ નહીં
Maruti Brezza: મારુતિ બ્રેઝા સૌથી વધુ વેચાતી એસયુવીમાંની એક છે. એવું પણ કહી શકાય કે બજારમાં તેની ખૂબ જ સારી માંગ છે. નવી બ્રેઝાની જ નહીં પણ જૂની બ્રેઝાની પણ ખુબ માંગ છે.
Second Hand Maruti Brezza: મારુતિ બ્રેઝા સૌથી વધુ વેચાતી એસયુવીમાં સામેલ છે. એવું પણ કહી શકાય કે બજારમાં તેની ખૂબ જ સારી માંગ છે. નવી બ્રેઝાની જ નહીં પણ જૂની બ્રેઝાની પણ ખુબ માંગ છે. સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં પણ બ્રેઝાને ગ્રાહકો પાસેથી સારી કિંમત મળે છે. તેના ખરીદદારોની સંખ્યા ઘણી વધારે છે અને તેના પર કોઈ વેઇટિંગ પિરિયડ નથી. હવે જો તમે પણ જૂની બ્રેઝા ખરીદવા માંગતા હોવ તો ચાલો તમને કેટલાક વિકલ્પો જણાવીએ. અમે Cars24 પર કેટલીક જૂની બ્રેઝા જોઈ છે આ કાર્સ વિશે અમે આજે જણાવવા જઈ રહ્યા છીએ તેની કુલ કિંમત લગભગ 6 લાખ રૂપિયા છે.
-- અહીં લીસ્ટેડ હરિયાણા રજીસ્ટ્રેશનની 2017 મારુતિ વિટારા બ્રેઝા VDI (O) મેન્યુઅલ છે જે ટોટલ 93,090 કિમી ચાલી છે. આ માટે અહીં 5.96 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. ડીઝલ એન્જિનવાળી આ પહેલી ઓનર કાર છે.
-- અહીં લીસ્ટેડ હરિયાણા રજીસ્ટ્રેશનની 2016 મારુતિ વિટારા બ્રેઝા VDI મેન્યુઅલ કુલ 42,216kmની ચાલી છે. તેના માટે 5.88 લાખ રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. તે ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે અને હાલમાં તે 1st ઓનર કાર છે.
-- અહીં લીસ્ટેડ દિલ્હી રજીસ્ટ્રેશનની 2018 મારુતિ વિટારા બ્રેઝા LDI (O) કુલ 36,747km ચાલી છે આ માટે 6.49 લાખ રૂપિયાની ડીમાંડ કરવામાં આવી છે. તેમાં પેટ્રોલ એન્જિન છે. આ 1st ઓનર કાર છે.
-- અહીં લીસ્ટેડ દિલ્હી રજીસ્ટ્રેશનની 2018 મારુતિ વિટારા બ્રેઝા ZDI AMT ઓટોમેટિક કુલ 69,862km ચાલી છે. આ પણ 1st ઓનર કાર છે. આ માટે 6.85 લાખ રૂપિયાની કિંમત માંગવામાં આવી છે. તેમાં ડીઝલ એન્જિન છે.
નોંધ: અમે કોઈને પણ વપરાયેલી કાર ખરીદવાનું સૂચન કરતા નથી. આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
Chhipkali upay: ગરોળીના ત્રાસથી પરેશાન છો! એકવાર અજમાવી જુઓ આ 6 ઉપાય
Teacher Job Eligibility: શિક્ષક બનવા માટે બદલાઈ ગયા છે નિયમો, હવે આ ભણતર જ આવશે કામ
Vodafone-Idea એ લોન્ચ કર્યા 3 ધુઆંધાર પ્લાન! માત્ર 17 રૂપિયામાં મેળવો Unlimited ડેટા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube