નવી દિલ્હી: ગરમીની સીઝન આવી ગઇ છે અને એવામાં બધા લોકોનો પ્રયત્ન હોય છે કે તે પોતાને ઠંડા રાખે અને ગરમીમાંથી રાહત મેળવી શકે. ઘરમાં કૂલર અને એસીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ અમારી પાસે એક એવી પ્રોડક્ટ છે જેને તમે ગમે ત્યારે ગરમીમાંથી રાહત મેળવી શકો છો. અજે અમે તમને એક એવા ‘Mini Fan’ વિશે જણાવીશું જે Smartphone થી ચાલે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરે લઇ આવો Smartphone થી ચાલનાર આ પંખો
ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ Flipkart પર  Buy Surety નો Micro USB Mini Smartphone Fan મળે છે. આ ફેન તમારી મુઠ્ઠીમાં સમાઇ જશે અને તેને તમે તમારા સ્માર્ટફોનથી ઉપયોગ કરી શકો છો. જો તમે વિચારી રહ્યા છે કે આ ફેન ચાલે છે કેવી રીતે તો અમે તમને જણાવી દઇએ કે આ એક યૂએસબી ફેન છે. જેને તમે તમારા સ્માર્ટફોનના ચાર્જિંગ પોર્ટમાં લગાવીને ચલાવી શકો છો. 

1 કરોડ લોકો ખરીદી ચૂક્યા છે કે આ વ્યાજબી બાઇક, 5,999 રૂપિયા આપીને લાવો ઘરે


140 રૂપિયામાં આ રીતે ખરીદો
Flipkart પર ઉપલબ્ધ આ  Mini Smartphone Fan હકિકતમાં 500 રૂપિયાની કિંમત પર વેચવામાં આવી રહ્યો છે પરંતુ સેલમાં તમે તેને 70% ડિસ્કાઉન્ટ બાદ 149 રૂપિયામાં ખરીદી શકો છો. તેને ખરીદતી વખતે જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમે તમારા 5%નું કેશબેક મળી જશે અને તમે તેને 142 રૂપિયામાં ખરીદી શકશો. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube