Smartphone Use કરવા સમયે તમારે ઘણી વાતનું ધ્યાન રાખવાનું હોય છે. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે સ્માર્ટફોન યૂઝ કરવા સમયે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે એક ભૂલને કારણે તમારો ફોન હંમેશા માટે હેંગ થઈ શકે છે. આ કારણ છે કે તમારે ટેક્નોલોજી સાથે ઘણી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. આવો તે વિશે જણાવીએ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોન દરમિયાન
ફોન પર વાત કરતા સમયે પણ તમારે ઘણી વાતનું ધ્યાન રાખવાનું હોય છે. જો તમે વાત કરવા સમયે તેને નજરઅંદાજ કરો છો તો તમારૂ બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. આ કારણ છે કે ઘણા લોકો સતર્ક રહે છે. તમારે તે વાતનું ધ્યાન રાખવાનું છે કે ફોન દરમિયાન કોઈ એપ ઈન્સ્ટોલ ન કરો. તેનાથી હેકર્સ મોબાઈલ હેક કરી લે છે. તેથી તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.


આ પણ વાંચોઃ જૂના જમાનાની Luna હવે નવા રૂપરંગમાં થઈ લોન્ચ, ઈ-લૂનામાં મળશે આકર્ષક લૂક અને ફીચર


એપ ઈન્સ્ટોલ ન કરો
સ્માર્ટફોન યૂઝ કરવા સમયે તમારે સાવચેત રહેવાનું હોય છે. કારણ કે એક ભૂલથી તમારો ફોન હેક થઈ શકે છે. સામાન્ય રીતે એપની મદદથી આમ કરવામાં આવે છે. તેથી તમારે કોઈ આવી એપ ઈન્સ્ટોલ ન કરવી જોઈએ. તમને કોઈ ફોનમાં એપ ઈન્સ્ટોલ કરવાનું કહે તો તમારે ન કરવી જોઈએ. કારણ કે વીપીએન એપ્સની મદદથી યૂઝર્સનો ફોન હેક કરી શકાય છે. 


Access to apps-
જ્યારે તમે કોઈ એપ ઈન્સ્ટોલ કરો તો ઘણી વાતનું ધ્યાન રાખો. સામાન્ય રીતે જ્યારે કોઈ એપ ઈન્સ્ટોલ કરો છો તો તે તમારી પાસે એક્સેસ માંગે છે. તમારે તેને ન આપવા જોઈએ. તેને આપવાનો મતલબ થાય છે કે એપ તમારી દરેક વસ્તુની જાણકારી મેળવી શકે છે. એટલે જે એપમાં જરૂરી હોય એટલી જ મંજૂરી આપવી જોઈએ.